Western Times News

Gujarati News

International

વોશિંગ્ટન, અમેરિકાના રાષ્ટ્રપતિ કમિશને વ્હાઈટ હાઉસ અને અન્ય ફેડરલ એજન્સીઓની વેબસાઈટ્‌સને એશિયન- અમેરિકનો તથા પેસિફિક ક્ષેત્રના લોકો દ્વારા બોલાતી ભાષાઓમાં...

ઇસ્લામાબાદ,પાકિસ્તાનમાં આજ રાતથી પેટ્રોલના ભાવમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. પાકિસ્તાનમાં આજ રાતથી પેટ્રોલ ૩૦ રૂપિયા પ્રતિ લીટર મોંઘુ...

ઈસ્લામાબાદ, એકબાજુ જ્યાં ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં ગૃહ યુદ્ધ જેવી સ્થિતિ છે ત્યાં ત્યાંના નાગરિકો મોંઘવારીનો માર પણ ઝેલી રહ્યા...

વોશિંગ્ટન, રશિયા-યુક્રેન યુદ્ધની સાથે-સાથે વિશ્વજગત મોંઘવારી સામે એક મહાજંગ લડી રહ્યું છે. વિશ્વની સૌથી મોટી સેન્ટ્રલ બેંકે ૨૦ વર્ષનો સૌથી...

વોશિંગ્ટન, વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ એલોન મસ્કે વિશ્વના સૌથી મોટા ટેક્નોલોજી સોદામાં ટિ્‌વટરને ખરીદવાની જાહેરાત કર્યા બાદ ફેક યુઝર્સ અને...

વોશિંગ્ટન, મસ્કના મિત્ર અને ટિ્‌વટરના સહ-સ્થાપક જેક ડોર્સીએ કંપનીના બોર્ડમાંથી છુટા થવાનો ર્નિણય કર્યો છે. ટ્‌વીટરના ભૂતપૂર્વ સીઈઓ જેક ડોર્સી,...

ટેક્સાસ, અમેરિકાના ટેક્સાસની સ્કૂલમાં થયેલા ગોળીબારમાં મોતના આઘાતમાંથી લોકો બહાર આવ્યા ન હતા કે, સ્કૂલની બહાર એક વિદ્યાર્થી હથિયાર સાથે...

ઈસ્લામાબાદ, પાકિસ્તાનમાં હાલ ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે. સત્તા પરિવર્તન થયા બાદ હાલાત સુધરવાની જગ્યાએ બદથી બદતર થઈ રહ્યા છે....

લંડન,કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અત્યારે લંડનના પ્રવાસે છે જ્યાં તેઓ કેટલાક કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે. ત્યાં આપવામાં આવેલા તેમના...

કિવ, રશિયા છેલ્લા ત્રણ મહિનાથી યુક્રેન પર હુમલા કરી રહ્યું છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સ્કીએ રશિયા પર પૂર્ણ યુદ્ધ શરૂ...

નવી દિલ્હી, વિશ્વના ટોચના ચતુર-ચાલાક નેતાઓમાં ગણના પામતા રશિયાના રાષ્ટ્રપતિ પુતિને યુક્રેન સામે યુદ્ધ માંડ્યા બાદ સમગ્ર વિશ્વમાંથી રશિયા પર...

નવી દિલ્હી, ઈતિહાસની સૌથી ભયંકર આર્થિક કટોકટીનો સામનો કરી રહેલ શ્રીલંકા માટે ભારતે ફરી મદદનો હાથ લંબાવ્યો છે. શ્રીલંકાને જરૂરી...

ટોકિયો , જાપાનની રાજધાની ટોકિયોમાં આયોજિત ક્વાડ સમિટની બેઠકમાં વડાપ્રધાન મોદીએ ચીનને કડક ભાષામાં સંદેશ આપ્યો છે. વડાપ્રધાન મોદીએ કહ્યું...

મંગળવારે પીએમ મોદી ક્વાડ સમિટમાં ભાગ લેવા પહોંચ્યા પીએમે કહ્યું કે ક્વાડ સ્તર પર આપણા આપસી સહયોગથી એક સ્વતંત્ર, ખુલ્લા...

ઘાનાના નાયબ આરોગ્ય પ્રધાન શ્રીમતિ ટીના ગીફ્ટી મેન્સાહ ઘણાં લાંબા સમયથી ક્રોનિક સાયનસનો ભોગ બન્યા હતા. Ghana's Deputy Health Minister...

ઈસ્લામાબાદ, પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને તમામ અટકળો ફગાવીને વર્તમાન વડાપ્રધાન શાહબાઝ શરીફને સત્તા પરથી ઉખાડી ફેંકવા માટે આગામી ૨૫મી...

જાકાર્તા, વિશ્વના નકશામાં પડોશીઓ અને રમતના મેદાનમાં કટ્ટર હરીફોઃ ભારત-પાકિસ્તાનની ટીમો આજે એશિયા કપની તેમની પ્રથમ મેચમાં સામસામે હતી. ઈન્ડોનેશિયાના...

વોશિંગ્ટન, અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડનના કહેવા પ્રમાણે જાે ચીન દ્વારા તાઈવાન પર હુમલો કરવામાં આવશે તો અમેરિકા તેમાં તાઈવાનને સૈન્ય...

કાબુલ, અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં રવિવારે જાેરદાર બોમ્બ બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટમાં તાલિબાનના પૂર્વ નેતા મુલ્લા અખ્તર મોહમ્મદ મંસૂરની વર્ષગાંઠ...

(એજન્સી)લંડન, ગાય અને ભેંસ ઉપરાત લોકો ગ્રામ્ય વિસ્તારમાં બકરીઓ તેમના ઘરે રાખે છે. ખેડૂતો પશુઓને ચરાવવા અને છોડવા માટે ખેતરોમાં...

જેદ્દા, સાઉદી અરેબિયામાં કોવિડ-૧૯ના કેસની સંખ્યામાં ફરી એક વખત ઉછાળો આવવાના કારણે સરકારે ભારત સહિત ૧૬ દેશોની મુસાફરી પર પ્રતિબંધ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.