Western Times News

Gujarati News

International

ઈસ્લામાબાદ, ઈસ્લામિક દેશોના સંગઠન ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કંટ્રી(ઓઆઈસી)એ ફરી કાશ્મીર રાગ છેડયો છે. પાકિસ્તાની પીએમ ઈમરાન ખાને ઓઆઈસીના મહાસચિવ હિસેન...

વોશિંગ્ટન, અમેરિકામાં ચાલુ ટેસ્લા કારમાં એક બાળકીનો જન્મ થયો. આવો કેસ અત્યાર સુધી દુનિયામાં પ્રથમવાર આવ્યો છે. આ કેસમાં સૌથી...

પેશાવર, પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ ભાગમાં ભગવાન બુદ્ધનું ૨,૩૦૦ વર્ષ જૂનું પ્રાચીન મંદિર મળી આવ્યું છે. મંદિર મળવાની સાથે સૌથી ચોંકાવનારી વાત...

એમ્સ્ટર્ડમ, છેલ્લા ત્રણ અઠવાડિયામાં, કોરોના વાયરસનાં ઓમિક્રોન વેરિઅન્ટે સમગ્ર દુનિયાને કબજે કરી લીધી છે અને તમે તેના પ્રસારની ઝડપનો અંદાજ...

ઓસાકા, જાપાનના ઓસાકા શહેરની એક ઇમારતમાં આજે સવારે આગ ફાટી નીકળી હતી. લોકલ મીડિયા અનુસાર ઘટનામાં ૨૭ લોકોના મોતની આશંકા...

ઇસ્લામાબાદ, પાકિસ્તાનના પીએમ ઈમરાનખાન પર તેમની જ પાર્ટીના પૂર્વ સભ્ય અને નિવૃત્ત જજ વજીહુદ્દીન અહેમદે ચોંકાવનારો આરોપ મુકયો છે.અહેમદનુ કહેવુ...

વોશિગ્ટન, કોવિડ-૧૯નું ઓમિક્રોન વેરિઅન્ટ આખી દુનિયામાં ઝડપથી ફેલાઈ રહ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ જાે બિડેને પણ ઓમિક્રોન અંગે ચિંતા વ્યક્ત કરી...

પેરિસ, કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનના વધતા મામલાઓની ચિંતાની વચ્ચે ફ્રાંસે બ્રિટન આવવા-જવા પર રોક લગાવવાની જાહેરાત કરી છે. સાથે...

વોશિંગ્ટન, ગૂગલ કોરોનાના નિયમોનું પાલન ન કરનારા કર્મચારીને પગાર નહી આપે. આઉપરાંત જાે કોઈ કર્મચારીએ કોરોનાની રસી લગાવી નથી તો...

નવીદિલ્હી, ચીનનાં પીપલ્સ લિબરેશન આર્મીની જાેઇન્ટ મીલિટરી બ્રિગેડે તિબેટમાં કેમિકલ, બાયોલોજિકલ અને એન્ટી ન્યુક્લિયર વૉર ફેરનો અભ્યાસ શરૂ કરી દીધો...

સેન્ટો ડોમિંગો, ડોમિનિકન રિપબ્લિકની રાજધાની સેન્ટો ડોમિંગોમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં પ્રાઈવેટ જેટ ક્રેશ થતા ઓછામાં ઓછા...

નવી દિલ્હી, બ્રિટનમાં કોરોનાના નવા ઓમિક્રોન વેરિએન્ટના જોખમ વચ્ચે કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. બ્રિટનમાં કોરોનાના દર્દીઓના તમામ રેકોર્ડ તુટી...

એરિઝોના, પતિ-પત્ની કે ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડના રિલેશનશિપમાં પાર્ટનર સારી રીતે જાણે છે કે તેના પાર્ટનરને શું પસંદ છે અને શું નથી? અમેરિકાના...

નવી દિલ્હી, ચીનમાં ઉઈગર મુસ્લિમો વિરૂદ્ધ થઈ રહેલા અત્યાચારને રોકવા માટે અમેરિકાએ મહત્વનું પગલું ભર્યું છે. હકીકતે યુએસ હાઉસ ઓફ...

પોર્ટ-ઔ-પ્રિન્સ, હેતીમાં એક તેલ ટેન્કરમાં થયેલા વિસ્ફોટમાં ૫૦થી વધુ લોકોના મોત થયા છે અને અનેક લોકોને ઈજા પહોંચી છે. ધમાકો...

ઇસ્લામાબાદ, પાકિસ્તાનની આર્થિક હાલત અતિ કફોડી છે,પાકિસ્તાન હાલ દેવાના બોજ તળીયે દબાઇ ગયું છે. પાકિસ્તાને નાણાકીય વર્ષ (૨૦૨૦-૨૧) દરમિયાન ઇં૧૫.૩૨...

ઈસ્લામાબાદ, પાકિસ્તાનના પૂર્વ ગૃહમંત્રી રહેમાન મલિકે સીડીએસ જનરલ બિપિન રાવતના હેલિકોપ્ટર ક્રેશને ષડયંત્ર ગણાવ્યું છે. જાે કે તેમણે પોતાની આ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.