Western Times News

Gujarati News

National

નવી દિલ્હી, દેશમાં ઘઉંની કિંમત સોમવારે રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. રોઇટર્સના અહેવાલમાં ડીલરો અને ખેડૂતોને ટાંકવામાં આવ્યા છે કે...

દહેરાદૂન, જાેશીમઠમાં જમીન ધસી પડવાની ઘટનાનો અભ્યાસ કરી રહેલા વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, ૨૦મી જાન્યુઆરીના રોજ જે હિમવર્ષા થઈ અને વરસાદ...

નવીદિલ્હી, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસને લઈ સુરક્ષા વ્યવસ્થા ખુબ જ કડક કરવામાં આવી છે. રાષ્ટ્રીય પર્વ ૨૬ જાન્યુઆરીને ધ્યાનમાં...

નવીદિલ્હી, કોરોનાના આગમન બાદ વિશ્વમાં ખમતીધર દેશોની દશા કફોળી બની ગઇ છે. અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ચીન, સ્પેન સહિતના વિકસિત...

નવીદિલ્હી, ઇસ્લામિક આતંકવાદીઓએ સેન્ટ્રલ આફ્રિકન દેશ ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કાૅંગોના એક ગામમાં વિનાશ વેર્યો છે. શંકાસ્પદ ઇસ્લામિક આતંકવાદીઓએ દરોડા દરમિયાન...

નવીદિલ્હી, પ્રજાસત્તાક દિવસની પરેડ અનેક બાબતોએ ખાસ બની રહી છે. આ વખતે ભારતીય સૈન્યની મહિલા અધિકારીઓ પોતાની શક્તિનું પ્રદર્શન કરશે....

ભારતમાં યુએસ મિશને વિઝા અરજદારો માટે રાહ જાેવાનો સમય ઘટાડવાના ઈરાદે મોટો ર્નિણય લીધો જાન્યુઆરી અને માર્ચ ૨૦૨૩ વચ્ચે વોશિંગ્ટન...

(એજન્સી)નવીદિલ્હી, પીએમ મોદીએ સુભાષ ચંદ્ર બોઝ ટાપુ પર બનાવવામાં આવનાર નેતાજીને સમર્પિત રાષ્ટ્રીય સ્મારકનું અનાવરણ કર્યું. આ સાથે, આજથી આંદામાન...

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરાક્રમ દિવસના અવસર પર મહાન સ્વાતંત્ર્ય સેનાની નેતાજી સુભાષ ચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ આપી અને તેમના...

ભિલાઈ, ભિલાઈમાં કપલનો ચાલતી બાઇક પર રોમાન્સનો વીડિયો વાયરલ થયો હતો. વાયરલ વીડિયોમાં યુવક અને યુવતી ચાલતી બાઇકમાં રોમાન્સ કરતા...

કેનબેરા, આ સમયે ઓસ્ટ્રેલિયાથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં હિન્દુ મંદિર તોડી પાડવામાં આવ્યું છે. ખાલિસ્તાન સમર્થકોએ...

લખનૌ, સુલતાનપુરના સાંસદ મેનકા ગાંધીએ જિલ્લાના ચારેય ભાજપના ધારાસભ્યો સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળ્યા હતા. બેઠકમાં, મેનકા ગાંધી અને તમામ...

નવીદિલ્હી, કાશ્મીર ઘાટીમાં આતંકવાદી ગતિવિધિઓને બેઅસર કરવા માટે સુરક્ષા દળોનું ઓપરેશન ચાલી રહ્યું છે. આ અંતર્ગત પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન...

શ્રીનગર, જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લામાં શુક્રવારે એક મિની બસ રસ્તા પરથી લપસીને ઉંડી ખીણમાં પડી જવાથી એક મહિલા સહિત પાંચ...

જયપુર, રાજસ્થાન વિધાનસભા ચૂંટણી ૨૦૨૩ પહેલા તમામ પાર્ટીઓ પોતાના પરિવારને મજબૂત કરી રહી છે. તમામ ધારાસભ્યો પણ પોતાના વિસ્તારના પ્રભાવશાળી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.