Western Times News

Gujarati News

National

હરદોઈ, ઉત્તર પ્રદેશમાં એક મહિલાએ વિચિત્ર બાળકીને જન્મ આપ્યો છે. આ મામલો ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લાનો છે. શાહબાદના હરદોઈના કોમ્યુનિટી...

નવી દિલ્હી, ભારતમાં ૧૬,૦૦૦થી વધુ લોકો બાળકને દત્તક લેવા માટે ત્રણ વર્ષ કરતા વધુ સમયથી રાહ જાેઈ રહ્યા છે. અધિકારીઓએ...

કન્હૈયાલાલ હત્યા કેસનો આરોપી ટ્રેનિંગ માટે પાકિસ્તાન ગયો હતો (એજન્સી) ઉદયપુર, કન્હૈયાલાલ હત્યા કેસની તપાસમાં મોટો ખુલાસો થયો છે. ઉદયપુરના...

(એજન્સી)મુંબઈ, અમરાવતી સાંસદ નવનીત રાણાએ સિટી કમિશનર પર કેમિસ્ટની હત્યા કેસને દબાવવાનો આરોપ લગાવ્યો છે. રાણાએ જણાવ્યું હતું કે શહેરના...

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાજપ સૌથી મજબૂત (એજન્સી) નવી દિલ્હી,દેશમાં રાષ્ટ્રપતિની સાથે સાથે ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીની ચર્ચા થઇ રહી છે. ભારતના હાલના ઉપ...

વોટિંગમાં રાહુલ નાર્વેકરને બહુમતીનો આંકડો મળ્યો ઃ રાહુલ નાર્વેકરની તરફેણમાં ૧૬૪ મત પડ્યા ઃ વિપક્ષના ઉમેદવાર રાજન સાલ્વીને હરાવ્યા (એજન્સી)...

મુંબઈ, શિવસેનામાં થયેલા બળવા બાદ મહારાષ્ટ્રમાં ધાર્યા પ્રમાણે ભાજપની સત્તામાં વાપસી થઈ છે. જાેકે, દેવેન્દ્ર ફડણવીસને ડેપ્યુટી સીએમ બનાવીને ભાજપે...

નવી દિલ્હી, દિલ્હીથી જબલપુર જઈ રહેલું સ્પાઈસજેટનું વિમાન આજે સવારે ટેક ઓફ થયાના થોડીવાર બાદ દિલ્હી એરપોર્ટ પાછું આવી ગયું....

નવી દિલ્હી, દેશમાં હાલ કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો જાેવા મળી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાંથી કોરોનાના ૧૭ હજારથી વધુ...

નવીદિલ્હી, સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ૭૬માં સત્રના અધ્યક્ષ અબ્દુલ્લાહ શાહિદે કહ્યું છે કે, તેમણે ભારતમાં બનેલી કોવિશિલ્ડના બે ડોઝ લીધા છે.દુનિયાના...

બુલેટ ટ્રેન પ્રોજેકટ સામે દોઢ વર્ષ અગાઉ મુખ્યમંત્રી ઠાકરેએ જાહેરમાં વિરોધ કર્યો હતો. દિલ્હીમાં રેલવે મંત્રી વૈષ્ણવે જાપાનના ડેલિગેશન સાથે...

દેશભરમાં લાગણીઓ પ્રજ્વલિત કરી છે તેના માટે આ મહિલા એકલા હાથે જવાબદાર હોવાનો સુપ્રીમનો અભિપ્રાય નવી દિલ્હી,  સમગ્ર ભારતમાં અશાંતિ...

વિશ્વ ખેલ પત્રકાર દિવસ- લેખકઃ અજય સી. ઇન્દ્રેકર વિશ્વ ખેલ પત્રકાર દિવસ દર વર્ષે બીજી જુલાઇએ સમગ્ર વિશ્વમાં ઉજ્વવામાં આવે...

નવી દિલ્હી, બંગાળના દિઘામાં રહેતા માછીમારની રાતોરાત કિસ્મત બદલાઈ ગઈ. જેનુ કારણ છે એક માછલી. જી હા, એક માછલીએ માછીમારનું...

જોગેશ્વરી, માટુંગા, માહીમ, મલાડ સહિતના પરા વિસ્તારો જળબંબાકાર : તમામ અન્ડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ્પ મુંબઇ, મુંબઈમાં ચોમાસાના આગમનના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.