Western Times News

Gujarati News

National

આગામી ૩૦ એપ્રિલના રોજ પીએમ મોદીની મન કી બાતના ૧૦૦ એપિસોડ પુરા થશે (એજન્સી)નવીદિલ્હી, વડાપ્રધાન મોદીએ ર૦૧૪માં શરૂ કરેલ મન...

ભારતમાં યોજાનારી આગામી લોકસભાની ચૂંટણીમાં ભા.જ.પ. અને કોંગ્રેસ - વિરોધપક્ષો વચ્ચેનો વ્યુહાત્મક જંગ એ રાષ્ટ્રની દિશા નકકી કરનારો અને મતદારોની...

કેન્દ્ર સરકારના ઈન્ફર્મેશન ટેકનોલોજી વિભાગે કથિત ફેક ન્યુઝ અટકાવવા માટે ૨૦૨૩ સંશોધન નિયમ એ અખબારી અને મિડીયા જગતની આઝાદી છીનવી...

ઉંદરની હત્યા કરતા વિચારજો બદાયુ, ઉંદરની હત્યા કરવા બદલ કોર્ટમાં કેસ ચાલે અને આરોપીની ધરપકડ કરવામાં આવી હોય એવો કિસ્સો...

પોતાના એક અનોખા કાર્યક્રમ 'ક્રિએટિંગ એન ઇફેક્ટિવ સ્કૂલ'ના લોન્ચિંગની સાથે, શાળામાં પરિવર્તન માટે નેતૃત્વની પુનઃકલ્પના કરવા તાલીમ ક્ષેત્રે વૈશ્વિક અગ્રણી...

દેશમાં ઉડ્ડયન ઈંધણની માગમાં વધારો નવી દિલ્હી, ભારતનું ઉડ્ડયન ક્ષેત્ર ફરી એકવાર તેજીમાં આવી રહ્યું છે. દેશમાં એરપોર્ટની સંખ્યામાં વધારો...

ઓનલાઈન ગેમની લતમાં યુવકે પ૦ લાખ ગુમાવ્યા (એજન્સી)નોઈડા, એક ઈ-કોમર્સ કંપનીમાં કામ કરતા ૩૬ વર્ષીય યુવકને ઓનલાઈન રમી ગેમ રમવાની...

નવી દિલ્હી, સ્પેનના આઇબિસા આઇલેન્ડ પરની સબલિમોશન રીસેટ વર્ષમાં ફક્ત ૪ મહિના માટે ખોલવામાં આવે છે. સ્પેનના ઉનાળામાં આ રેસ્ટોરન્ટના...

નવી દિલ્હી, ૨૬ વર્ષીય યુવક, જે અગાઉ ગોરેગાંવમાં આવેલી એક MNCમાં એચઆર પ્રોફેશનલ તરીકે નોકરી કરતો હતો, તેની મેટ્રિમોનિયલ વેબસાઈટ...

નોકરીયાત હોવાના લીધે બાળકનું પુરતું ધ્યાન નહી રાખી શકે તેમ કહેવું મધ્યયુગીન માનસિકતાઃ બોમ્બે હાઈકોર્ટ (એજન્સી)મુંબઈ, છૂટાછેડાં લીધેલી મહીલા નોકરીયાત...

  કુદરતી ન્યાયના સિધ્ધાંત વિરૂધ્ધના નિયમો પાછા ખેંચવા ઈન્ડીયન ન્યુઝ પેપર સોસાયટી (INS)નો અનુરોધ (એજન્સી) નવીદિલ્હી, ભારતમાં અખબારોની સર્વોચ્ચ સંસ્થા...

દિલ્હીની દારૂ નીતિને લઈને સીબીઆઈની કાર્યવાહીઃ કેજરીવાલને ૧૬ એપ્રિલે સવારે ૧૧ વાગ્યે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા નવી દિલ્હી, દિલ્હીના સીએમ...

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને તેમની વધારાની સંખ્યાને સમાવવા માટે દ્વારકા-મદુરાઈ-વેરાવળ વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશ્યલ ટ્રેન દોડાવવાનો નિર્ણય...

નવી દિલ્હી, ગાયને માતાનો દરજ્જાે આપવામાં આવ્યો છે. ગાયનું દૂધ સર્વગુણકારી છે. હાલમાં જ તેલંગણાનો એક કિસ્સો ખૂબ ચર્ચામાં આવ્યો...

નવી દિલ્હી, પશ્ચિમ દિલ્હીના ઉત્તમ નગર વિસ્તારમાં બુધવારે ૬૬ વર્ષીય મહિલાનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાની ઘટના બની હતી....

નવી દિલ્હી, ગુજરાત રાજ્યમાં છેલ્લા એક મહિનાથી વાતાવરણમાં પલટો જાેવા મળી રહ્યો છે. ઉનાળાની ઋતુમાં અચાનક મેઘરાજા તોફાની બેટિંગ કરવા...

કર્ણાટકમાં દૂધ પણ રાજકીય રંગે રંગાઈ ગયું-અમુલે કર્ણાટક એન્ટ્રી મારતાં વિવાદ-દૂધની બ્રાન્ડ નંદિની કન્નડ સમુદાયની ઓળખ  (એજન્સી) ગુજરાત અને કર્ણાટક...

ભારતીય બંધારણના ઘડવૈયા ડો. ભીમરાવ આંબેડકરની ૧૩૨મી જન્મ જયંતી - ૨૦૨૩ મારું સામાજિક તત્વજ્ઞાન ત્રણ જ શબ્દોમાં ગૂંથાયેલું છે... સ્વતંત્રતા,...

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે  કર્ણાટકમાં નીચલી કોર્ટના જજને બરતરફ કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારે, સુપ્રીમ કોર્ટે એમ પણ કહયું કે કોઇપણ...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.