Western Times News

Gujarati News

National

નવીદિલ્હી, ભારતમાં કોરોના વાયરસના કેસોમાં ગુરુવારે(૧૩ એપ્રિલે) મોટો ઉછાળો આવ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાં ૧૦,૧૫૮ નવા કેસ નોંધાયા છે....

હોશિયારપુર, પંજાબના હોશિયારપુર જિલ્લામાં ગુરુવારે સવારે એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ૮ લોકોના મોત થયા છે અને ૧૫થી...

નવીદિલ્હી, દેશના મોટાભાગના સ્થળોએ કાળઝાળ ગરમી શરુ થઈ ગઈ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ દેશના મોટાભાગના રાજ્યોમાં આવનારા ૫ દિવસોમાં...

સંબલપુર, પશ્ચિમ બંગાળ અને બિહારમાં રામ નવમી પર હિંસા બાદ હવે ઓડિશાના સંબલપુરમાં મોટરસાઇકલ રેલી દરમિયાન હિંસા જાેવા મળી છે....

નવી દિલ્હી, નેશનલ જિયોફિઝિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (NGRI) એ આંધ્ર પ્રદેશના અનંતપુર જિલ્લામાં હળવા દુર્લભ પૃથ્વી તત્વો (REE) ની હાજરી શોધી...

પ્રયાગરાજ, ઉમેશ પાલ હત્યા કેસમાં વોન્ટેડ ગેંગસ્ટર અતીકના પુત્ર અસદ અને શૂટર ગુલામ મોહમ્મદનું યુપી પોલીસે એન્કાઉન્ટર કરી નાંખ્યું છે....

નવી દિલ્હી, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તાજેતરમાં ડેબિટ-ક્રેડિટ અને UPI દ્વારા ચૂકવણી કરનારાઓને ચેતવણી આપતી એક તસવીર શેર કરી છે.એવું કહેવામાં...

ભટિંડા, ભટિંડા આર્મી બેઝ પર ફાયરિંગની ઘટનામાં, બે અજાણ્યા માસ્ક પહેરેલા લોકો વિરુદ્ધ હ્લૈંઇ નોંધીને તપાસ કરવામાં આવી રહી છે....

Jhansi, ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા અતીક અહમદના પુત્ર મોહમ્મદ અસદ અને શૂટર ગુલામને ઝાંસીમાં સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) ની ટીમ દ્વારા...

રોજગાર મેળા અંતર્ગત સરકારી વિભાગો અને સંસ્થાઓમાં વડાપ્રધાન-નવનિયુક્ત 71,000 કર્મચારીઓને નિમણૂક પત્રોનું વિતરણ કરશે વડાપ્રધાન આ પ્રસંગે સરકારી નોકરીઓ માં...

સુપ્રિમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસ પતંજલી શાસ્ત્રી, પૂર્વ ચીફ જસ્ટીસ પી.એન.ભગવતી અને વર્તમાન ચીફ જસ્ટીસ ધનંજયભાઈ ચંદ્રચુડે સત્તા સામે સત્ય...

"હાઈકોર્ટે બંધારણની કલમ-૨૨૬ હેઠળ અને સુપ્રિમ કોર્ટના બંધારણની કલમ-૩૨ હેઠળ સક્રીય થશે ?!" લાખો ડોલરની વિદેશી કંપની ભારતના લોકોના મૂળભૂત...

નવીદિલ્હી, ભારતમાં નિતિન ગડકરીની દેખરેખમાં છેલ્લા ઘણા સમયથી વાહનવ્યવહારના નેટવર્કનો વિસ્તાર થઈ રહ્યો છે. કેન્દ્રીય કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતિન...

મુંબઇ, ચર્ચગેટ ખાતેના રેલવેના ભવ્ય અને હેરિટેજ હેડક્વાર્ટરથી લઈ સ્વચ્છ અને સુંદર સ્ટેશનો સુધી, પશ્ચિમ રેલવે પાસે શૂટિંગ સ્થળોની વિશાળ...

નવી દિલ્હી, લુઇસવિલે બેંકના કર્મચારીએ સોમવારે સવારે રાઇફલથી સજ્જ તેના કાર્યસ્થળ પર ગોળીબાર કર્યો. ઇન્સ્ટાગ્રામ પર હુમલાનું લાઇવ સ્ટ્રીમિંગ કરતી...

નવી દિલ્હી, સતત ચાર વર્ષ સુધી 'સામાન્ય' અને 'સામાન્યથી વધુ' વરસાદ નોંધાયા બાદ, ભારતમાં ૨૦૨૩ના ચોમાસામાં (જૂન-સપ્ટેમ્બર) વરસાદ 'સામાન્યથી ઓછો'...

ગૌતમ અદાણી સરળ, સખત મહેનતુ, ડાઉન ટુ અર્થઃ શરદ પવાર (એજન્સી)નવીદિલ્હી, એનસીપીના વડા શરદ પવારનો અદાણી મુદે અન્ય વિપક્ષોથી ભિન્ન...

નવીદિલ્હી, અંદામાન-નિકોબાર દ્વીપ સમૂહમાં રવિવારે અને સોમવારની દરમિયાની રાતે ૨.૨૬ વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.