Western Times News

Gujarati News

National

નવી દિલ્હી, પીએમ કિસાન સમ્માનનીધી યોજના કેન્દ્ર સરકારની મહત્વપૂર્ણ યોજનાઓમાની એક છે. આ યોજના હેઠળ દેશના ખેડૂતોને વાર્ષિક ૬૦૦૦ રૂપિયા...

ટીકમગઢ, મધ્યપ્રદેશના ટીકમગઢમાં બીજા દિવસે સામૂહિક રાત્રિભોજનમાં બનાવેલી ખીર ખાવાથી ૧૦૦ થી વધુ લોકો બીમાર પડ્યા હતા. જ્યારે ૮ વર્ષની...

ક્રાંગ સુરી મેઘાલય રાજ્યમાં આવેલો સૌથી લોકપ્રિય, સુંદર ધોધ છે. મેઘાલય ઉત્તરપૂર્વ ભારતમાં મુલાકાત લેવા માટેના સૌથી લોકપ્રિય અને પ્રખ્યાત...

નવી દિલ્હી, જ્યારથી એલન મસ્કે ટ્‌વીટરની કમાન સંભાળી તે અગાઉથી જ તેઓ સતત ચર્ચામાં રહે છે. ટ્‌વીટરના નવા બોસ બન્યા...

મુંબઇ, મુંબઈઃ સરહદ વટાવીને ભારતમાં આવતા ત્રાસવાદને રોકવામાં યુનો તદ્દન નિષ્ફળ રહ્યું છે અને ૨૬/૧૧ના મુંબઈ હુમલા કરનાર ત્રાસવાદીઓ આજે...

નવીદિલ્હી, તપાસ એજન્સી ઈડીએ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને અવૈધ ખનનના મામલે સમન પાઠવ્યું છે. ઈડીએ સોરેનને ગુરૂવારે પૂછપરછ માટે બોલાવ્યા...

નવીદિલ્હી, ભારતીય અનુસંધાન પરિષદમાં ૧૪મી વાર્ષિક આંતરરાષ્ટ્રીય જી-૨૦ કોન્ફ્રન્સમાં બોલતા ભારતના નાણા મંત્રી ર્નિમલા સીતારમણે વૈશ્વિક સ્તર પર ભારતની પ્રાથમિકતાઓનો...

નવીદિલ્હી, દિલ્હી-એનસીઆર પ્રદૂષણને કારણે ખરાબ હાલતમાં છે. એર ક્વોલિટી ઈન્ડેક્સ ખૂબ જ ખરાબ સ્તરે પહોંચ્યો છે. હરિયાણા-પંજાબના ખેતરોમાં પરાળ સળગાવવાની...

જયપુર, હાલ દેશમાં ફ્રી રેવડીને લઈને રાજનીતિ તેજ થઈ ગઈ છે ત્યારે હવે રાજસ્થાન સરકારે મહિલાઓને મફતમાં સ્માર્ટ ફોન આપવાની...

નવીદિલ્હી, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ગુજરાતના મોરબી શહેરમાં પુલ દુર્ઘટનામાં ૧૩૫ લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે રાષ્ટ્રપતિ...

પુલવામા, જમ્મુ-કાશ્મીરના પુલવામામાં એક અથડામણ દરમિયાન સુરક્ષાદળોએ ત્રણ આતંકીઓને ઢેર કરી મોટા ફિદાયીન હુમલાના ખતરાને ટાળી દીધો છે. અવંતીપોરા એનકાઉન્ટરમાં...

પુલવામા આતંકી હુમલાનો જશ્ન મનાવનાર વિદ્યાર્થીને ૫ વર્ષની સજા -કોર્ટે ૨૩ વર્ષિય એન્જીનિયરીંગના વિદ્યાર્થીને ફેસબુક પર ૨૦૧૯ના પુલવામા હુમલાનો જશ્ન...

મોરબી પુલ હોનારતનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. પુલની દુર્ઘટનાની સુપ્રીમ કોર્ટના...

નવીદિલ્હી, દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ એલન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિ્‌વટરના નવા માલિક બન્યા બાદ ઝડપથી ર્નિણયો લઈ રહ્યાં છે....

જમ્મુ અને કાશ્મીરની પોલીસે કરેલી તપાસમાં યુરોપ સ્થિત ત્રાસવાદી સંગઠનો સાથે જ.કા.નાં ત્રાસવાદી સંગઠનો પણ જાેડાયેલું હોવાનું બહાર આવ્યું છે....

નવી દિલ્હી, ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ પ્રવાસની ટી-૨૦, વન ડે તેમજ ટેસ્ટ ટીમનુ ભારતીય ક્રિકેટ બોર્ડે એલાન કરી દીધુ છે. આ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.