Western Times News

Gujarati News

National

ચંડીગઢ, પંજાબ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદથી જ નવજાેત સિંહ સિદ્ધુની પાર્ટીની સ્થિતિ કથળી રહી છે. પંજાબમાં પાર્ટીના પ્રભારીએ પણ...

જશપુર, ફૂલ ઝડપે આવતી ટ્રકે કારને ટક્કર (ઝ્રટ્ઠિ ટ્ઠષ્ઠષ્ઠૈઙ્ઘીહં) મારી હતી. જેમાં પતિ સૌરભ અગ્રવાલનું ઘટનાસ્થળે જ મોત થયું હતું....

કેન્દ્રીય નાણાપ્રધાન, શ્રીમતી નિર્મલા સીતારમણે ચીફ પોસ્ટમાસ્ટર જનરલ, શ્રીમતી વીણા રામકૃષ્ણ શ્રીનિવાસ સાથે એનએસડીએલના 25 વર્ષ પર ટપાલ ટિકિટ અને વિશેષ કવર બહાર...

પતિના મૃત્યુ પછી મહિલાઓ દ્વારા અનુસરવામાં આવતી પ્રથાઓ પર પ્રતિબંધને સમર્થન આપવા હાકલ કરી હતી. મહિલાઓ વિધવા થશે તો મંગળસૂત્ર...

રૂડકી સ્ટેશન માસ્ટરને પત્ર મળ્યો ધમકીભર્યો પત્ર મોકલનારે પોતાને આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો એરિયા કમાન્ડર સલીમ અંસારી ગણાવ્યો છે. રુડકી,ઉત્તરાખંડના રૂડકી...

મુંબઈમાં ગેંગસ્ટર દાઉદની ડીકંપની પર ૨૦થી વધુ જગ્યાએ દરોડા ફેબ્રુઆરીમાં ગૃહ મંત્રાલયે દાઉદ સાથે જાેડાયેલી તપાસ NIAને સોંપી, ઘણા હવાલા...

અયોધ્યા રામ મંદિરનું ૩૦ ટકા કામ પુરૂં અયોધ્યા, અયોધ્યામાં રામ મંદિરનુ નિમાર્ણ કાર્ય ચાલુ છે ત્યારે શ્રી રામ જન્મભૂમિ તીર્થ...

મંદિરને ફુલોથી શણગારવામાં આવ્યું -બદ્રીનાથ ધામના રસ્તામાં ઘણી જગ્યાએ લેન્ડસ્લાઈડના ખતરાના કારણે ડેન્જર ઝોન પણ બનાવવામાં આવ્યા છે હરીદ્વાર, બદ્રીનાથ...

અમદાવાદ કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેકટર શ્રી સંદીપ સાગલેના હસ્તે પાકિસ્તાનથી આવેલા 17 હિન્દુ શરણાર્થીઓને નાગરિકતાપત્ર એનાયત કરવામાં...

નવી દિલ્હી, તા. 7 : દેશની ટોચની મોબાઇલ કંપની એરટેલની બ્રોડબેન્ડ સેવા ગઇકાલે રાત્રે ખોરવાઇ જતા દેશના કરોડો યુઝર્સ ઇન્ટરનેટ...

મુંબઈ, ટાટા જૂથના ચેરમેન એન. ચંદ્રશેખરને મુંબઈના પેડર રોડ લક્ઝરી ટાવરમાં ૯૮ કરોડ રૂપિયાનો ડુપ્લેક્સ ખરીદ્યો છે. પ્રોપર્ટી માર્કેટમાં આ...

નોઈડા, શારદા યુનિવર્સિટીના બીએ પોલિટિકલ સાયન્સના ઈન્ટરનલ એક્ઝામથી સોશિયલ મીડિયા પર નવો વિવાદ શરૂ થઈ ગયો છે. સોશિયલ મીડિયા પર...

નવી દિલ્હી, ચીની સ્માર્ટફોન ઉત્પાદક કંપની શાઓમી દ્વારા લગાવવામાં આવેલા આરોપ પ્રમાણે ઈડી દ્વારા તેમના અધિકારીઓને ધમકાવવામાં આવ્યા છે અને...

બેલગાવી, કર્ણાટકમાં ભાજપના ધારાસભ્યએ તાજેતરમાં જ એવો દાવો કર્યો હતો કે, તેમને ૨,૫૦૦ કરોડ રૂપિયાના બદલામાં મુખ્યમંત્રી પદની ઓફર મળી...

નવી દિલ્હી, મહામુસીબતે સરકારે એલઆઈસીનો આઈપીઓ પાર પાડ્યો છે. એલઆઈસીનું જાહેર ભરણું હાલ ખુલ્લું છે અને હવે સરકારની નજર વધુ...

કોલકતા, ગૃહ મંત્રી અમિત શાહ બે દિવસ પશ્ચિમ બંગાળની મુલાકાતે છે. અમિત શાહે શુક્રવારે ભારત-બાંગ્લાદેશ સરહદ પર પશ્ચિમ બંગાળના કૂચ...

નવીદિલ્હી, હાલ ત્રણ રાજ્યો વચ્ચે BJPના નેતા તેજિન્દર સિંહ બગ્ગાને લઈને ઘમાસાણ મચેલું છે. આ બધા વચ્ચે તેજિન્દર સિંહે અરવિંદ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.