Western Times News

Gujarati News

National

ગુરૂગામ, ગુરુગ્રામના માનેસર સેક્ટર-6માં લાગેલી આગ કલાકો બાદ પણ કાબૂમાં આવી નથી શકી. 3થી 5 કિમીના વિસ્તારમાં પડેલા સ્ક્રેપમાં સોમવારે રાત્રે...

મુંબઈ, ભારતમાં છેલ્લા એક મહિનાથી કોલસાનો કકળાટ ચાલી રહ્યો છે. પાવર પ્લાન્ટો દ્વાર કોલસાનો જથ્થો ઓછો હોવાની અનેક ફરિયાદો સરકારોને...

નવી દિલ્હી, ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ DCGIએ ભારત બાયોટેકની કોવેક્સિનને 6 થી 12 વર્ષની વયના બાળકો માટે ઈમરજન્સી ઉપયોગ માટે...

સોલાપુર, કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આજે મહારાષ્ટ્રના સોલાપુરમાં રૂ. ૮,૧૮૧ કરોડના ૨૯૨ કિલોમીટરના ૧૦ રાષ્ટ્રીય ધોરીમાર્ગ...

મુંબઇ, મહારાષ્ટ્રમાં હનુમાન ચાલીસાનો વિવાદ શાંત થતો જણાતો નથી. ભાજપના કડક વલણ બાદ હવે રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ખુલ્લી ચેતવણી...

નવીદિલ્હી, ભાજપે દેશભરમાં કાર્યક્રમો યોજવાનું આયોજન કર્યું છે. આ અંતર્ગત ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ સોમવારે સાંજે પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવોની બેઠક...

નવીદિલ્હી, યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયન આ દિવસોમાં ભારતના પ્રવાસે છે. રાયસીના ડાયલોગની શરૂઆતમાં તેમણે કહ્યું કે આવનારા...

મુંબઇ, મહારાષ્ટ્રના રાજકારણમાં સતત હલચલ જાેવા મળી રહી છે. હવે હનુમાન ચાલીસાને લઈને વિવાદ શરૂ થઈ ગયો છે જે અટકવાનું...

શ્રેણી આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી માટે માહિતી અને પ્રસારણ મંત્રાલય (I&B) અને નેટફ્લિક્સ વચ્ચે ભાગીદારીને મજબૂત કરે છે: શ્રી...

મુંબઇ, માહિતી અને પ્રસારણ મંત્રાલયે ભારતની રાષ્ટ્રીય સુરક્ષા, વિદેશી સંબંધો અને જાહેર વ્યવસ્થા સાથે સંબંધિત પ્રચાર ફેલાવવા માટે ૧૬ You...

નવી દિલ્હી, અફઘાનિસ્તાનમાં તાલિબાનની આગેવાની હેઠળની સરકારે તાજેતરમાં કેટલાક સીમાપાર હુમલાઓમાં લગભગ એક ડઝન પાકિસ્તાની સૈનિકોને મારી નાખ્યા હતા, અને...

દંપતીએ ૨૦૧૮માં  નેશનલ કન્ઝ્‌યુમર કમિશન  દરવાજા ખખડાવ્યા હતા. તેમણે થાને વિસ્તારમાં એક ઈમારતમાં ૧૨મા માળ પર ૭૫૦ સ્ક્વેર ફીટનો એક...

રશિયા-યુક્રેનના યુદ્ધથી સનફ્લાવર ઓઈલની આયાત બંધ થતા ખાદ્યતેલની કિંમતો વધી નવી દિલ્હી, વિશ્વમાં પામઓઈલના સૌથી મોટા ઉત્પાદક દેશ ઈન્ડોનેશિયાએ ઘરેલું...

કર્ણાટક-હરિયાણા-મધ્યપ્રદેશમાં પણ ભાજપ ગુજરાત પેટર્ન લાગુ કરશે નવીદિલ્હી, ગુજરાતમાં છ માસ પુર્વે એક 'અચાનક જણાતા' ર્નિણયમાં મુખ્યમંત્રીપદેથી વિજયભાઈ રૂપાણીની વિદાય...

અમદાવાદઃ ગુજરાતના કંડલા બંદર ઉપરથી તાજેતરમાં ઝડપાયેલા રૂ. ૧૪૩૯ કરોડના ડ્રગ્સ કેસમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સની તપાસ કરતા ઉત્તરાખંડના એક...

નવીદિલ્હી, ગુજરાતમાં છ માસ પુર્વે એક 'અચાનક જણાતા' ર્નિણયમાં મુખ્યમંત્રીપદેથી વિજયભાઈ રૂપાણીની વિદાય સાથે જ જે રીતે નો-રીપીટ થીયરી અપનાવીને...

બેંગ્લુરૂ, કર્ણાટકની શિક્ષણ સંસ્થાઓમાં હિજાબ વિવાદ બાદ હવ એક નવો વિવાદ ઉભો થયો છે. રાજધાની બેંગલુરૂના ક્લેરેંસ સ્કૂલે એવું ફરમાન...

નવી દિલ્હી, કોરોના વાયરસનું ઓમિક્રોન વેરિઅન્ટ હજુ પણ આખી દુનિયા માટે ખતરો છે. આ દરમિયાન, વૈજ્ઞાનિકોએ દ્વારા Omicron BA.1 પ્રકાર...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.