Western Times News

Gujarati News

National

રાયગઢ, છત્તીસગઢના રાયગઢ જિલ્લામાં એક વિચિત્ર ઘટના જાેવા મળી હતી. હકીકતે ત્યાંની કોર્ટે ભગવાન શંકરને નોટિસ પાઠવીને હાજર રહેવા ફરમાન...

છતીસગઢ, ભારતમાં અંતરિયાળ વિસ્તારોમાં ગરીબો માટે સ્વાસ્થ્ય સુવિધાની સ્થિતિ અત્યંત ખબાર છે અને તેની સાબિતી આપતો એક કિસ્સો છતીસગઢમાં બન્યો...

નવી દિલ્હી, દિલ્હી હાઈકોર્ટે એક કર્મચારીની અરજીની સુનાવણીમાં ઠેરવ્યું છે કે એન્ફોરસમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી) ગુપ્તચર સંસ્થા હોવાના નાતે રાઈટ ટુ...

મુંબઈ, મુંબઈશહેરના કાંદિવલી વિસ્તારમાં ગુરુવારના રોજ એક દિલ દહેલાવનારી ઘટના બની હતી. અહીં કોલેજમાં અભ્યાસ કરતા એક ૧૬ વર્ષીય વિદ્યાર્થીએ...

મુંબઈ, નવી મુંબઈ સ્થિત કશિશ લાખાણી રોટેટિંગ પઝલ ક્યુબ સોલ્વિંગમાં પ્રતિષ્ઠિત ગિનીસ વર્લ્‌ડ રેકોર્ડ જીતી છે. કશિશે પોતાની ટીમ સાથે...

નવી દિલ્હી, દેશમાં કોરોના સંક્રમણના કેસમાં ઘટાડો થવાના કારણે કેન્દ્ર સરકારે ઈન્ટરનેશનલ ફ્લાઈટ્‌સને ફરી એક વખત સંચાલિત કરવાનો ર્નિણય લીધો...

નવીદિલ્હી, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ, આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્‌સ માટેની તેની સુધારેલી માર્ગદર્શિકામાં જણાવ્યું હતું કે, સામાજિક અંતર જાળવવા માટે એરલાઈન્સે હવે...

નવીદિલ્હી, ભારતે પૂર્વ લદ્દાખમાં એલએસી સાથેના બાકીના વિસ્તારોમાંથી સૈન્યને પાછું ખેંચવા ચીન ઉપર દબાણ કર્યું છે. વિદેશ પ્રધાન એસ જયશંકર...

લખનૌ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના શપથગ્રહણમાં પહોંચેલા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે મંચ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નમીને અભિવાદન કર્યું...

નવીદિલ્હી, ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને કેન્દ્રની મોદી સરકારને નિશાન પર લીધી છે. સોરેને કહ્યું કે કોલ ઈન્ડિયા પાસે ઝારખંડનું ૧.૩૬...

નવીદિલ્હી, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે, અત્યાર સુધીમાં ૧૨-૧૪ વર્ષની વયજૂથના એક કરોડથી વધુ બાળકોને કોવિડ-૧૯ રસીનો (ર્ઝ્રદૃૈઙ્ઘ-૧૯...

ભોપાલ, મધ્યપ્રદેશના સતનામાં કોરોના વાયરસની રસી લીધા પછી કેટલાક બાળકો બેહોશ થયા હતા, બધાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રશાસને...

લખનૌ, યોગી કેબિનેટે મોટો ર્નિણય લીધો છે. ગરીબોને વધુ ૩ મહિના સુધી વિનામૂલ્યે રાશન મળશે. કેબિનેટ બેઠક બાદ સીએમ યોગી...

મુંબઇ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એ મોદી સરકારને પડકાર ફેંકતા કહ્યું છે કે જાે તમારામાં હિંમત હોય તો અંડરવર્લ્‌ડ ડોન...

નવીદિલ્હી, નીતિ આયોગના નિકાસ તૈયારી સૂચકાંક ૨૦૨૧માં ગુજરાત ટોચ પર છે. આ ઈન્ડેક્સમાં મહારાષ્ટ્ર અને કર્ણાટક બીજા અને ત્રીજા સ્થાને...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.