Western Times News

Gujarati News

National

નવીદિલ્હી, દેશમાં પાંચ રાજ્યોની ચૂંટણી પરિણામો આવી ચૂક્યા છે અને ભાજપની ચાર રાજ્યોમાં મોટી જીત થઈ છે. ત્યારે ઉત્તર પ્રદેશના...

પટણા, બિહાર સરકારના મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શાહનવાઝ હુસૈને કહ્યું કે યુપી સહિત ચાર રાજ્યોમાં ભાજપની જીત એટલા માટે...

શ્રીનગર, કુલગામ જિલ્લાના અદુરા ગામમાં શુક્રવારે સાંજે આતંકવાદીઓએ સરપંચના ઘર પર હુમલો કરીને તેમની હત્યા કરી નાખી હતી. આતંકવાદીઓએ નજીકથી...

નવીદિલ્હી, ન્યુ ટાઉનની એક ૨૪ વર્ષીય પાઇલટે યુદ્ધગ્રસ્ત યુક્રેનની પોલિશ અને હંગેરિયન સરહદોમાંથી ૮૦૦ થી વધુ ભારતીય વિદ્યાર્થીઓને બચાવ્યા. ઓપરેશન...

નવી દિલ્હી, રશિયા દ્વારા યુક્રેન પરના હુમલા અંગે દરેકનો પોતાનો અભિપ્રાય છે. દેશોના દૃષ્ટિકોણ સિવાય, નાગરિકો પણ રશિયા અથવા યુક્રેનને...

શ્રીનગર, વધુ એક ભારતીય સેનાનું ચિત્તા હેલિકોપ્ટર ક્રેશ થયાની ઘટના બની છે. આ વખતે ઉત્તર કાશ્મીરના અંતરિયાળ ગુરેઝ સેક્ટરમાં શુક્રવારે...

ચંડીગઢ, શુક્રવારે કોંગ્રેસના પ્રદેશ એકમના અધ્યક્ષ નવજાેત સિંહ સિદ્ધુએ કહ્યું હતું કે સિદ્ધુ માટે ખાડા ખોદનારાઓને તેમના કરતા ૧૦ ગણા...

બેંગ્લોર, કર્ણાટકમાં એક ગલીના શ્વાન સાથે મારપીટ કર્યા બાદ તેના પર એસિડ નાંખવાના આરોપમાં ૫ લોકો વિરુદ્ધ કેસ નોંધાવવામાં આવ્યો...

હૈદરાબાદ, ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી ૨૦૨૨માં ઑલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન પાર્ટીનુ ખાતુ પણ ખુલ્યુ નથી. અહીં ઓવૈસીની ગઠબંધન ભાગીદારી પરિવર્તન...

હૈદરાબાદ, તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ સ્વાસ્થ્ય સંબંધિત તબીબી તપાસ માટે હૈદરાબાદની યશોદા હોસ્પિટલમાં ગયા છે. તબીબે ત્યાં મુખ્યમંત્રીના હાર્ટને...

નવીદિલ્હી, આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે આજે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ભાજપ દિલ્હીમાં સ્ઝ્રડ્ઢની ચૂંટણી સ્થગિત કરવા...

નવીદિલ્હી, રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યુ છે એ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંને પક્ષોને શાંતિ જાળવી રાખવાની અપીલ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.