Western Times News

Gujarati News

National

નવી દિલ્હી, હાર્દિકના ખાસ યુથ કોંગ્રેસ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે, હાર્દિક પટેલે કોંગ્રેસ અને નેતાઓ વિશે...

મુંબઈ, શીના બોરા હત્યાકાંડ મામલાની મુખ્ય આરોપી ઈન્દ્રાણી મુખર્જીને શુક્રવારે મુંબઈની ભાખલા જેલમાંથી મુક્ત કરી દેવાઈ. જેલમાંથી મુક્ત થયા પછી...

નવી દિલ્હી, ઈસરો ૨૦૨૪માં અંતરિક્ષ માટે દેશની પ્રથમ માનવયુક્ત ઉડાન ગગનયાન માટે પોતાના રોડમેપના ભાગ તરીકે અંતરિક્ષ મુસાફરની સુરક્ષા સુનિશ્ચિત...

લખનૌ, લખનૌમાં વરરાજાને દહેજમાં કન્યાપક્ષ તરફથી મનગમતું સ્પોર્ટસ બાઈક ન મળવાના કારણે તેણે લગ્નની ના પાડી દીધી હતી અને જાન...

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે શુક્રવારે કર્ણાટકમાં આયર્ન ઓરના વેચાણ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. જાેકે કોર્ટે ભારત સરકાર દ્વારા નક્કી...

મુંબઈ, સિકયુરિટીઝ માર્કેટના નિયમનકાર સેબીની ભૂમિકા બજારમાં ટ્રેડિંગ ઉપરાંત બજારના જાેખમોથી રોકાણકારોને નુકસાન થાય નહિ એવી વ્યવસ્થા ઉભી કરવાની પણ...

નવી દિલ્હી, ભારતીય બોક્સર નિખત ઝરીન 52 કિલોગ્રામ વેટ કેટેગરીમાં વર્લ્ડ ચેમ્પિયન બની ગઈ છે. તેમણે એક દિવસ પહેલા ફાઈનલમાં થાઈલેન્ડની...

ચંદ્રપુર, મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં શુક્રવારે સવારે એક ભીષણ દુર્ઘટનામાં 9 લોકોનાં મૃત્યુ થયાં છે. ઝડપી ગતિથી આવી રહેલી એક ટ્રક પેટ્રોલ...

નવીદિલ્હી, ભયંકર મોંઘવારીનો સામનો કરી રહેલા દેશના સામાન્ય લોકો માટે ગુરુવારે રાહતના સમાચાર આવ્યા છે. વાસ્તવમાં આગામી સમયમાં ખાદ્યતેલોમાં ભાવમાં...

નવીદિલ્હી, બ્રિટન પછી મંકી પોકસ વાયરસ હવે અમેરિકામાં ફેલાઇ રહયો છે. કેનેડાથી મેસેચ્યુસેટસથી આવેલી એક વ્યકિતમાં બુધવારે તેના સંક્રમણની પુષ્ટિ...

ગાજિયાબાદ, દેશભરમાં ગાજેલા નિહારી હત્યાકાંડમાં આખરે ગાજિયાબાગદની સ્પેશિયલ CBI કોર્ટે આરોપીને ફાંસીની સજાનો ચુકાદો આપ્યો છે જયારે અન્ય એક આરોપીને...

નવીદિલ્હી, ઘઉંની નિકાસનો એકાએક પ્રતિબંધ આવતાં કિલોએ ખેડૂતોના ૫ રૂપિયા ભાવ નીચો ગયો છે. ૮ વર્ષમાં આ ત્રીજાે ફટકો એકાએક...

(એજન્સી)નવીદિલ્હી, અંતરીક્ષ વિજ્ઞાનના ક્ષેત્રમાં ભારતની એક ખાનગી કંપની ધીરે ધીરે ઈતિહાસ રચવાની નજીક પહોચી રહી છે. અંદાજીત ચાર વર્ષ પહેલા...

નવી દિલ્હી, પંજાબ કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ નવજાેતસિંહ સિદ્ધુએ આજે પટિયાલા કોર્ટમાં સરેન્ડર કરવાનું હતું પરંતુ હવે તેમણે પોતાના હેલ્થ પ્રોબ્લેમનો...

નવી દિલ્હી, પેગાસસ જાસૂસી કેસ મામલે આજ રોજ સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણીમાં કોર્ટે આ કેસની તપાસ કરી રહેલી ટેક્નિકલ કમિટીનો...

મુંબઈ, છેલ્લા ટ્રેડિંગ દિવસની સુસ્તીમાંથી પુનઃપ્રાપ્ત થતાં શુક્રવારે શેરબજાર મજબૂત ઉછાળા સાથે બંધ થયું. સેન્સેક્સ ૧૫૩૪ પોઈન્ટ અથવા ૨.૯૧ ટકા...

નવીદિલ્હી, આંદામાન અને નિકોબાર ટાપુઓ પર વહેલું પહોંચ્યા બાદ દક્ષિણ પશ્ચિમ ચોમાસું કેરળ તરફ આગળ વધી રહ્યું છે અને હવામાન...

ભોપાલ, મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના જીરાપુરમાં મસ્જિદ પાસે મંગળવારે રાત્રે બેન્ડ અને ડ્રમ બંધ કરાવવાના વિવાદમાં, વોર્ડ નંબર ૪ જ્યાં દલિત...

હૈદરાબાદ, હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે મથુરા અને જ્ઞાનવાપી વિવાદ પાછળનો વિચાર મુસ્લિમ સમુદાય પ્રત્યે અવિશ્વાસનું વાતાવરણ અને હિંદુઓમાં...

નવીદિલ્હી, દિલ્હી યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ અને ૩૫ એ (સેક્શન-૩૭૦ અને કલમ- ૩૫એ) હટાવવાનો ઉલ્લેખ કરતાં કેન્દ્રીય ગૃહ...

સાઉથ ઈસ્ટર્ન રેલવેના ખડકપુર સ્ટેશન પર ત્રીજી લાઈનના જોડાણને લઈને ટ્રાફિક બ્લોક લેવામાં આવ્યો છે. જેના કારણે અમદાવાદ-હાવડા એક્સપ્રેસ ટ્રેન...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.