નવી દિલ્હી, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. આ મુકાલાત બાદ પંજાબના...
National
લખનઉ, યોગી આદિત્યનાથને આજે ભારતીય જનતા પાર્ટી ધારાસભ્ય દળના નેતા ચૂંટી લેવામાં આવ્યા છે. યોગી આદિત્યનાથના નામનો પ્રસ્તાવ વરિષ્ઠ નેતા...
કુશીનગર, ઉત્તર પ્રદેશના કુશીનગરમાં દિલીપનગર ગામના સિસઈ લઠઉર ટોલા ખાતે બુધવારે એક જ પરિવારના ૪ બાળકોના શંકાસ્પદ મોત થવાથી હાહાકાર...
પટના, બિહારની રાજધાની પટના ખાતેથી એક ખૂબ જ મોટી ઘટના સામે આવી છે. 'બિહાર દિવસ' કાર્યક્રમમાં સામેલ થવા માટે આવેલા...
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે કોરોના વાયરસના કારણે થયેલા મૃત્યુ મામલે વળતર મેળવવા માટે જે ખોટા દાવાઓ કરવામાં આવેલા તે અંગે...
નવી દિલ્હી, સંસદની એક સમિતિએ દેશમાં ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થા (આઈઆઈટી) અને ભારતીય પ્રબંધન સંસ્થા (આઈઆઈએમ)ને પગલે ચાલીને એકાઉન્ટિંગ ઈન્સ્ટિટ્યુટની સ્થાપના...
મુંબઈ, બોમ્બે હાઈકોર્ટમાંઝી એન્ટરટ્રેઈમેન્ટ એન્ટરપ્રાઈસસામે અપીલ જીત્યાના એક દિવસ પછી, ઈન્વેસ્કો ડેવલપિંગ માર્કેટ્સ ફંડે ઝીના બોર્ડની ઈજીએમ બોલાવવાની નોટિસ પાછી...
ગ્રેટર નોઈડા, લગ્ન જેવા પવિત્ર બંધનથી દંપતી પોતાના નવા જીવનની શરૂઆત કરે છે. પરંતુ લગ્નના બહાને લૂંટનો ધંધો ચાલી રહ્યો...
હૈદરાબાદ, પોતાના ફિટનેસ પ્રત્યે જાગૃત લોકો કે, જેઓ ઘરે ટ્રેડમિલ ખરીદવાનું અને ઈન્સ્ટોલ કરવાનું આયોજન કરતા હોય છે. તેવા લોકો...
કોલકાતા, પશ્ચિમ બંગાળમાં એક બાદ એક હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે. બીરભૂમમાં ૮ લોકોને જીવતા સળગાવી દેવાનો મામલો હજુ...
નવી દિલ્હી, હવાઈ મુસાફરી કરનારા લોકો માટે વિમાન મથક ખાતે ચેક-ઈનની સુવિધા હવે ખૂબ જ સરળ બનવા જઈ રહી છે....
મુંબઈ, સ્થાનિક બજારમાં આજે સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો હતો. વૈશ્વિક બજારોમાં સોનું વધવાથી આજે સળંગ બીજા દિવસે આ...
મુંબઈ, શેરબજાર લાલ નિશાન પર બંધઃ ગુરુવારે શેરબજારનો કારોબાર લાલ નિશાન પર શરૂ થયો અને અંતે ઘટાડા સાથે બંધ થયો....
નવીદિલ્હી, દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પહેલા ત્રણેય એમસીડીને એક કરવાના બિલને લઈને રાજકીય હોબાળો ચાલી રહ્યો છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના...
નવીદિલ્હી, ગુજરાતમાં આખરે ચૂંટણીનો ગરમાવો જાેવા મળ્યો છે. શિક્ષણ મામલે આમ આદમી પાર્ટી અને ભાજપ સામસામે આવી ગયા છે. દિલ્હીના...
જોધપુર, રાજસ્થાનના જોધપુર ખાતે એક માતાએ પોતાની બાળકીને ગુડ ટચ-બેડ ટચ શું હોય તેના વિશે સમજણ આપી હતી. જોકે આ સમજણ...
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહના કેસ મામલે મહારાષ્ટ્ર સરકારને ભારે મોટો આંચકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે...
નવી દિલ્હી, કહેવાય છે કે, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આ કહેવત સાચા અર્થમાં હત્યાના કેસમાં જેલમાં બંધ...
તમિલનાડુ, આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં પુરૂષો સાથે ખભે ખભો મિલાવીને કામ કરી રહી છે. સરકાર પણ મહિલાઓને પ્રોત્સાહિત કરવા માટે સતત...
ગાઝીયાબાદ, ઉત્તરપ્રેદશના ગાઝીયાબાદમાં દિવાલ ઘસી પડતા ૩ મજૂરોના મોત નિપજ્યા છે પોલીસ સત્વરે ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને બચાવ કામગીરી...
નવીદિલ્હી, સામાન્ય રીતે લોકોને રાજધાની દિલ્હીમાં ડીટીસી બસો સામે અનેક ફરિયાદો હોય છે, તેમાંના મોટાભાગના લોકો આ બસોથી પરેશાન છે,...
પટણા, બિહારની બોચાહન વિધાનસભા બેઠક પર યોજાનારી પેટાચૂંટણી ઘણી રસપ્રદ બની છે. આ એક બેઠક માટે છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં એકસાથે...
નવીદિલ્હી, આજે પણ દેશમાં કોરોના વાયરસ રોગચાળાના નવા કેસોમાં વધારો નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસના એક હજાર...
કોલકતા, પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. અહીંના બીરભૂમમાં ટીએમસી નેતાની હત્યા બાદ થયેલી હિંસાના બે દિવસ...
મુંબઇ, એશિયાના ટોચના ૧૦ પર્યટક સ્થળોમાં ચાર ભારતીય શહેર આગ્રા,અમદાવાદ,કોચ્ચી અને પણજી સામેલ થયા છે.આ વૈશ્વિક સર્વેક્ષણ અંતિમ સમય પર...