Western Times News

Gujarati News

National

નવીદિલ્હી, હાલમાં મળી રહેલી માહિતી અનુસાર ડેલ્ટા પરિવારનો છરૂ.૧૨ સ્ટ્રેન અનેક રાજ્યોમાં જાેવા મળી રહ્યો છે. સૌથી વધારે પ્રભાવ ઈઝરાયલમાં...

લખનૌ, ઉત્તર પ્રદેશની યોગી સરકારે પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહને અનોખી શ્રદ્ધાંજલિ આપી છે. ઉત્તર પ્રદેશ સરકારે રાજકીય મેડિકલ કોલેજ, બુલંદશહર...

નવીદિલ્હી, અફઘાનિસ્તાનની તાજા સ્થિતિ પર ભારતની સતત નજર છે. ભારત તરફથી લગાતાર રેસ્ક્યૂ અભિયાન ચાલી રહ્યા છે. આ બધા વચ્ચે...

તિરુવનંતપુરમ, કેરળમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૧,૪૪૫ નવા કેસ સામે આવ્યા છે. જ્યારે મંગળવારે રાજ્યમાં ૨૪,૨૯૬ કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા....

રાયપુર, છત્તીસગઢ હાઇકોર્ટે એક મહત્વના ચૂકાદામાં કહ્યું છે કે પતિએ પત્ની સાથે કરેલા બળજબરીપૂર્વક બાંધેલો શારીરિક સંબંધ પણ બળાત્કારની શ્રેણીમાં...

નવીદિલ્હી, અફઘાનિસ્તાન સંસદની એક મહિલા સભ્યએ ભારતમાં તેની સાથે ગુનેગાર જેવુ વર્તન થયાનો આરોપ લગાવ્યો છે.મહિલાએ કહ્યું કે અફઘાનિસ્તાન પર...

નવીદિલ્હી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એક વાર મોદી સરકાર પર આકરા પ્રહારો કરવાના શરૂ કર્યા છે. રાહુલ ગાંધીએ...

મુંબઈ, પોતાના અદાઓના લીધે રાતોરાત દુનિયામાં જાણિતી બનેલી વિંક ગર્લ પ્રિયા પ્રકાશ વોરિયરની કેટલીક તાજા તસવીરો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી...

નવીદિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ૨૬ થી ૨૯ ઓગસ્ટ ના રોજ ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે.પ્રવાસના અંતિમ દિવસે તેઓ અયોધ્યા જશે અને...

ચેન્નાઇ, તમિલનાડૂના ભાજપના મહાસચિવ કેટી રાઘવનને કથિત રીતે એક સ્ટિંગ વીડિયો જાહેર થયા બાદ મંગળવારે પોતાના પદ પરથી રાજીનામું આપવુ...

દેહરાદુન, દહેરાદૂનમાં સતત ૭ કલાકથી વરસાદ થવાથી સ્થિતિ ખરાબ થઈ છે. લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા છે. સંતલા દેવી વિસ્તારમાં...

નવીદિલ્હી, ખેડૂતોના કૃષિ કાયદા વિરોધના આંદોલનમાં હવે રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘના સંગઠન ભારતીય કિસાન સંઘ (બીકેએસ) પણ જાેડાયું છે. કિસાન...

મુંબઇ, દેશમાં કોરોના કેસોમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે. જે રીતે કોરોનાની બીજી લહેર દરમિયાન મોટી સંખ્યામાં સંક્રમણના કેસ સામે...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.