Western Times News

Gujarati News

National

દેવાસ, આજકાલ મોટાભાગના યુવાનો પબજી ગેમના રવાડે ચઢી રહ્યા છે. મોટાભાગના યુવાનો પોતાના ફ્રી ટાઈમમાં કોઈ ઈત્તર પ્રવૃત્તિ કરવાના બદલે...

નવીદિલ્હી, તાલિબાનના આગમન બાદ અફઘાનિસ્તાનમાં બદલાયેલી સ્થિતિ વચ્ચે ભારત અને રશિયા આજે આ બંને દેશો વચ્ચે મહત્વની વાતચીત કરવા જઈ...

નવીદિલ્હી, વર્ષ ૨૦૨૨માં પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. જેના માટે ભાજપે હવે કમર કસી લીધી છે. પાર્ટીએ પાંચ રાજ્યો...

બેંગ્લુરૂ, નિપાહ વાયરસના વધતા જાેખમને લીધે કર્ણાટકે કેરળને અડીને આવેલી સીમાઓ બંધ કરી દીધી છે. દિક્ષણ કન્નડ જિલ્લામાં પણ એલર્ટ...

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે કહ્યું કે દેશમાં કોરોનાની અલગ અલગ સ્થિતિમાં અને પ્રશાસનિક જટિલતાઓને જાેતા ડોર-ટુ-ડોર રસીકરણના આદેશ આપવા શક્ય નથી....

પટણા, બિહાર કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સદાનંદ સિંહનું નિધન થયું છે. બુધવારની સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા...

નવીદિલ્હી, પીએમ નરેન્દ્ર મોદી દિવાળીમાં અયોધ્યામાં જઈ શકે છે. આગામી વિધાનસભા ચૂંટણીને જાેતા પ્રધાનમંત્રીનો પ્રવાસ બહું મહત્વનો મનાઈ રહ્યો છે....

નવી દિલ્હી, લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યુ કે વૈશ્વિક અને રાષ્ટ્રીય સુધારની જરૂરિયાત માટે આંતરરાષ્ટ્રીય સમુદાયને સાથે આવવાની જરુર છે....

કોલકાતા, કોરોના વાયરસની ત્રીજી લહેરના સંકટ વચ્ચે પશ્ચિમ બંગાળ સરકારે મોટો ર્નિણય લીધો છે. રાજ્ય સરકારે કોરોનાથી પ્રભાવિત ૭ દેશોમાંથી...

નવીદિલ્હી, કોરોના મહામારીનુ જાેખમ હજુ પણ દેશમાં યથાવત છે અને આના કારણે ઘણા રાજ્યોમાં ગણેશ ચતુર્થીના ઉત્સવના આયોજનનની અનુમતિ આપવામાં...

રેલ પ્રશાસન દ્વારા કાનપુર સેન્ટ્રલથી પસાર થતી કેટલીક ટ્રેનોના આગમન-પ્રસ્થાનના સમયમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાંથી કેટલીક ટ્રેનો અમદાવાદ...

અપોલો હોસ્પિટલ્સ બેંગલોર 100 રોબોટિક કાર્ડિયાક સર્જરીઓ સફળતાપૂર્વક કરનારી દેશની પ્રથમ હોસ્પિટલ બની બેંગાલુરુ,  અપોલો હોસ્પિટલ્સ બેંગલોરે એના ડેડિકેટેડ રોબોટ-આસિસ્ટેડ...

નવી દિલ્હી, હરિયાણામાં મંગળવારે યોજાનારી મહાપંચાયત પહેલા ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યુ છે કે, ખેડૂતો આ વખતે અધિકારીઓ સાથે વાતચીત...

કોલકાતા, પશ્ચિમ બંગાળમાં માઓવાદીઓ ફરી સક્રિય થાય તેવી શક્યતાઓના પગલે રાજય સરકારની ઉંઘ ઉડી ગઈ છે. પુરૂલિયા જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં...

નવી દિલ્હી, ઈન્ડિયન કોસ્ટ ગાર્ડમાં પ્રમોશન માટે આઈજી સ્તરના અધિકારીઓ તરફથી પોતાના રેકોર્ડ સાથે છેડછાડનો મોટો કેસ સામે આવ્યો છે....

કોલકતા, ભાજપના ધારાસભ્ય સૌમેન રોય ટીએમસીમાં પરત ફર્યાના થોડા દિવસો બાદ હવે તૃણમૂલ નેતા મુકુલ રોયે દાવો કર્યો છે કે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.