Western Times News

Gujarati News

National

નવી દિલ્હી, દેશમાંકોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનથી સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યામાં સતતવધારો થઈ રહ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં આશરે ૫ હજાર...

નવી દિલ્હી, સશસ્ત્રસીમા બળ એટલે કે, એસએસબીએ નેપાળને અડીને આવેલી ઉત્તર પ્રદેશની ૧૫ કિમી લાંબીસરહદ પર મસ્જિદ અને મદરેસાઓની સંખ્યાને...

નવી દિલ્હી, કોરોના વાયરસના નવા કેસમાં એક દિવસ ઘટાડો નોંધાયા બાદ ફરી એકવાર નવા સંક્રમણમાંભડકો થયો છે. ડિસેમ્બર મહિનાના અંતથી...

નવી દિલ્હી, દેશની રાજધાની દિલ્હીની પોલીસ કોરોના સામે ઝઝૂમી રહી છે.કોરોનાની નવી લહેરમાં મોટી સંખ્યામાં દિલ્હી પોલીસના કર્મીઓ સંક્રમિત થયા છે....

નવી દિલ્હી, ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા સોશ્યલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે. પોતાના રસપ્રદ ટ્વીટના કારણે તેઓ ચર્ચામાં પણ રહે છે....

નવીદિલ્હી, માહિતી અને પ્રસારણ મંત્રાલયના ટિ્‌વટર એકાઉન્ટ સાથે છેડછાડના સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, છેલ્લા કેટલાક સમયથી...

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે વિધાનસભામાંથી એક વર્ષ માટે સસ્પેન્શન, હકાલપટ્ટી કરતાં પણ ખરાબ કહેવાય. કારણ કે તેના પરિણામ...

નવીદિલ્હી, દેશમાં કોરોનાની વધતી જતી રફતાર ફરી એકવાર ચિંતાનું કારણ બની ગઈ છે. આ દરમિયાન પંજાબ, ઉત્તરાખંડ, મણિપુર, યુપી અને...

નવી દિલ્હી, ઉત્તર પ્રદેશના રાજકીય વાતાવરણમાં ખૂબ જ ઝડપથી પલટો આવી રહ્યો છે. કેબિનેટ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યએ રાજીનામુ આપ્યું...

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે બિહાર સરકારને જાેરદાર ઠપકો આપ્યો છે. હકીકતમાં, નીતીશ સરકારે દારૂબંધીના કાયદા હેઠળ ધરપકડ કરાયેલા આરોપીઓની જામીન વિરુદ્ધ...

લખનૌ, ભાજપના ચાર વખત સાંસદ અને મીરાપુરના વર્તમાન ધારાસભ્ય અવતાર સિંહ ભડાના બુધવારે ઇન્ડ્ઢ (રાષ્ટીય લોકદળ)માં જાેડાયા છે. દિલ્હીમાં રાલોદ...

નવીદિલ્હી, ભારતમાં કોરોના મહામારીની ત્રીજી લહેરની દસ્તક વચ્ચે, વર્લ્ડ બેંકે નાણાકીય વર્ષ ૨૦૨૨ માટે ભારતનો જીડીપી વૃદ્ધિ દર ૮.૩ ટકા...

મુંબઇ, મહારાષ્ટ્રમાં કોરોનાનો ખતરો સતત વધી રહ્યો છે. મહારાષ્ટ્ર એસોસિએશન ઑફ રેસિડેન્ટ ડૉક્ટર્સના પ્રમુખ ડૉ. અવિનાશ દહીફળે જણાવ્યું હતું કે,...

ભોપાલ, પોતાની મૂછને કારણે સસ્પેન્ડ થનારા કોન્સ્ટેબલ માટે રાહતની ખબર આવી છે. તેને પાછો નોકરી પર લઈ લેવામાં આવ્યો છે....

નવીદિલ્હી, ભારતના કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી કોરોના સંક્રમિત થયા છે, આ અંગેની માહિતી તેમણે ટિ્‌વટ દ્વારા આપી છે અને લોકોને...

ચંડીગઢ, અકાલી દળના નેતા બિક્રમ સિંહ મજીઠિયાએ ડ્રગ્સ કેસમાં હાઈકોર્ટમાંથી જામીન મળતાની સાથે જ પંજાબ સરકારને ઘેરવાની શરૂઆત કરી દીધી...

નવીદિલ્હી, હરિદ્વારમાં થયેલી ધર્મસંસદ અને દિલ્હીના એક કાર્યક્રમમાં મુસ્લિમ સમુદાય વિરુદ્ધ આપત્તિજનક નિવેદનો અંગે સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડની સરકાર સાથે દિલ્હી...

હૈદરાબાદ, અખિલેશ યાદવ સાથે ગઠબંધનને લઈને અસદુદ્દીન ઓવૈસીએ આપ્યો જવાબ, ઉત્તર પ્રદેશના રાજકીય ક્ષેત્રમાં પ્રવેશેલા એઆઇએમઆઇએમના વડા અસદુદ્દીન ઓવૈસીએ એક...

નવીદિલ્હી, જેમ ૨૦૨૨ શરૂ થાય છે તેમ, હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સના તાજેતરના પરિણામો ટોચના ક્રમાંકિત દેશો જાપાન અને સિંગાપોર માટે મુસાફરીની...

ચંડીગઢ, પંજાબના ફિરોઝપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ખામીને લઈને રાજકીય વાતાવરણ ગરમાયું છે. ભાજપ પંજાબ સરકાર પર હુમલો કરી રહી...

નવી દિલ્હી, ગેઇલ ઇન્ડિયા લિમિટેડે મેડિકલ સર્વિસિસમાં ચીફ મેનેજર અને સિનિયર ઓફિસરની જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. ચીફ મેનેજરો માટે...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.