Western Times News

Gujarati News

National

રીવા, કોરોનાકાળમાં અનેક લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા. અનેક પરિવારો તૂટી ગયા તો અનેક પરિવારો સારવારની પાછળ આર્થિક રીતે ભાંગી પડ્યા....

મુંબઇ, મહારાષ્ટ્ર સરકારની કેબિનેટની બેઠકમાં એક મોટો ર્નિણય લેવામાં આવ્યો હતો. આ ર્નિણય હેઠળ આદેશ આપવામાં આવ્યો હતો કે હવેથી...

નવીદિલ્હી, જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં યુરોપમાં ઓમિક્રોનના ૭૦ લાખ નવા કેસો નોંધાયા હતા. જે પખવાડિયામાં બમણાં થઇ ગયા છે તેમ વિશ્વ...

જલપાઈગુડી, બંગાળના જલપાઈગુડીમાં ગુરુવારે સાંજે 5 વાગ્યે મોટી ટ્રેન દુર્ઘટના ઘટી છે. બીકાનેર-ગુવાહાટી એક્સપ્રેસ જલપાઈગુડીના ડોમોહાનીની નજીક આવેલા મોએનોગુડીમાં પાટા...

મુંબઇ, દેશમાં ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં થયેલા વધારાને કારણે ડિસેમ્બર મહિનામાં છૂટક ફુગાવો વધીને ૫.૫૯ ટકાની પાંચ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો...

લખનૌ, ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીને એક બાદ એક એક ઝટકા લાગી રહ્યાં છે. ત્યારે શિકોહાબાદના ભાજપનાં ધારાસભ્ય મુકેશ વર્માએ...

નવીદિલ્હી, વર્ષ ૨૦૨૦માં સરહદ પર ઘાતક હિંસાથી સર્જાયેલા તણાવ બાદ ભારતે ચીનની કંપનીઓ પર તમામ નિયંત્રણો લાદી દીધા હતા. જાે...

નવીદિલ્હી, સમગ્ર વિશ્વમાં કોરોનાનો વ્યાપ દિવસે ને દિવસે સતત વધી રહ્યો છે. ત્યારે હાલમાં સમગ્ર વિશ્વમાં આવેલાં કોરોનાનાં કેસોની જાે...

બેંગ્લોર, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એમ વીરપ્પા મોઈલી કોરોના સંક્રમિત થઈ ગયા છે. વીરપ્પા મોઈલીએ એક ટિ્‌વટ...

નેગેટીવ પબ્લિસીટીથી લાંબાગાળે ફાયદો થાય કે ન થાય પરંતુ સોશ્યલ મીડીયાની ચર્ચા માધ્યમોમાં જરૂર શરૂ થઈ જાય છે. (પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ,...

નવી દિલ્હી, વડાપ્રધાનમોદીએ બુધવારે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી પુડુચેરી ખાતે ૨૫મા યુવામહોત્સવનું ઉદ્‌ઘાટન કર્યું હતું. યુવા મહોત્સવનો શુભારંભ કરીને વડાપ્રધાનેકહ્યું હતું...

નવીદિલ્હી, પંજાબમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાફલા પર થયેલા સુરક્ષા ભંગની તપાસ માટે સુપ્રીમ કોર્ટે ચાર સભ્યોની સમિતિની નિમણૂક કરી...

નવી દિલ્હી, ભારત-ચીનસરહદે બની રહેલા સડક નિર્માણના કામમાં કાર્યરત મજૂરો હેલિકોપ્ટર દ્વારા મતઆપવા માટે જશે. ભારે બરફવર્ષાના કારણે બોર્ડર રોડ...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.