Western Times News

Gujarati News

National

નવીદિલ્હી: કેરલમાં કોરોના વાયરસના વધતા મામલા વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાજયના લોકોને તમામ સુરક્ષા ઉપાયો અને દિશા નિર્દેશોનું પાલન...

નવી દિલ્હી: સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૪૪,૨૩૦ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે....

ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન હીરાભાઈ પટેલે દિલ્હી ખાતે મુલાકાત લઈ કેન્દ્રીય કાયદા મંત્રી કિરન રીજીજુનું સ્વાગત કર્યું હતું અને શુભેચ્છાઓ...

RBIના પરિપત્રથી હેરાનગતિમાં વધારો થશે (એજન્સી) સુરત, કરચોરી ડામવાની સાથે સાથે વેપારીઓ એક બેંકમાંથી લોન લીધા બાદ તને ભરવાના બદલે...

બાંદા: યુપીના માફિયા અને બીએસપી નેતા મુખ્તાર અન્સારીએ કરેલી અપીલને સ્વીકારી લેવામાં આવી છે અને હવે તેની બેરેકમાં ટીવી મુકવામાં...

લખનૌ: કિસાન નેતા ભાજપથી નારાજ બ્રાહ્મણો,રાજભર નિષાદ અને પટેલ સમુદાયના લોકોને પોતાની સાથે લાવી પૂર્વાચલમાં કિસાન આંદોલનને મજબુત કરવાની રણનીતિ...

મુંબઈ: અત્રેના પોલીસ વિભાગની ક્રાઈમ બ્રાન્ચે આજે સ્પષ્ટતા કરી છે કે રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી કૌભાંડ કેસમાં આ બિઝનેસમેનની અભિનેત્રી પત્ની...

નવીદિલ્હી: મોદી સરકારમાં સામેલ બધા નવા ૪૩ પ્રધાનોને ભાજપાધ્યક્ષ જેપી નડ્ડાએ ૧૫ ઓગસ્ટ પછી જનતાથી સીધા જાેડાવાનો નિર્દેશ આપ્યો છે....

જમ્મુ: આતંકવાદીઓ,અલગાવવાદીઓ અને પથ્થરબાજાેને ઠેંગો બતાવી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) આ વખતે કાશ્મીરમાં સ્વતંત્રતા દિવસને ખાસ બનાવશે. આઝાદીના પૂર્વ...

પણજી: ગોવામાં એક બીચ પર બે સગીર છોકરીઓ પર કથિત સામૂહિક દુષ્કર્મની ઘટનાને મુદ્દે મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે રાજય વિધાનસભામાં એક...

નવીદિલ્હી: અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પર અત્યાચારના કેસ ૨૦૧૯માં ૧૧.૪૬ ટકા વધ્યા છે. જાેકે, ૨૦૧૮માં તેમાં લગભગ ૧૧.૧૫ ટકાનો...

નવીદિલ્હી: વિવાદાસ્પદ જમીનના મામલે સામસામે આવી ગયેલા આસામ અને મિઝોરમ કેન્દ્ર સરકારના હસ્તક્ષેપ બાદ આ વિસ્તારમાં તહેનાત સુરક્ષા દળોને પાછા...

નવીદિલ્હી: દેશમાં કોરોના વેક્સિનેશનનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. અત્યાર સુધી ૪૫ કરોડથી વધારે ડોઝ લગાવવામાં આવી ચૂક્યા છે....

કોલકતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જએ પોતાની ધારાપ્રવાહ હિન્દી અને ગુજરાતીનું કારણ વડાપ્રધાન મોદી અને અમિત શાહને બતાવ્યા છે. દિલ્હીમાં...

છીદવાડા: મધ્યપ્રદેશમાં બળાત્કારનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક સગીર યુવતી બળાત્કારની ઘટનાની ફરિયાદ માટે પોલીસ મથકે આવી...

રાયપુર: છત્તીસગઢ વિધાનસભામાં ભુપેશ બધેલ સરકારે દુર્ગ જીલ્લામાં આવેલ એક ખાનગી ચિકિત્સા મહાવિદ્યાલયના અધિગ્રહણ માટે વિધેયક રજુ કર્યું છે. વિધાનસભામાં...

નવીદિલ્હી: કોંગ્રેસે મોંઘવારી, ભ્રષ્ટાચાર અને બેરોજગારીના મુદ્દે કેજરીવાલે સરકારની નીતિઓ સામે વિધાનસભાનો ઘેરાવ કરી સરકાર સામે આહ્વાન કર્યું હતું. દિલ્હી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.