Western Times News

Gujarati News

National

રાંચી, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીની સાથે બાગેશ્વરમાં વિજય સંકલ્પ યાત્રાની શરૂઆત કરી છે. આ દરમિયાન...

નવીદિલ્હી, ભારત અને મધ્ય એશિયાના દેશો વચ્ચે આજે રાજધાની દિલ્હીમાં ત્રીજી મંત્રણા યોજાઈ હતી, જેમાં ઉઝબેકિસ્તાન, તુર્કમેનિસ્તાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન અને...

નવીદિલ્હી, કોરોના વાયરસનો ઓમિક્રોન વેરિએન્ટ ધીમે-ધીમે વિશ્વને પોતાની ઝપેટમાં લઈ રહ્યો છે. સૌથી પહેલાં સાઉથ આફ્રિકામાં સામે આવેલો ઓમિક્રોન વેરિએન્ટ...

બેગ્લુરૂ, કર્ણાટકના બેંગલુરુમાં શિવાજી મહારાજની પ્રતિમાને તોડફોડ કરવામાં આવ્યા બાદ અસમાજિક તત્વો દ્વારા બેલાગવીમાં સ્વાતંત્ર્ય સેનાની સંગોલી રાયન્નાની પ્રતિમાની તોડફોડની...

જયપુર, રાજસ્થાનમાં જબરદસ્ત ઠંડી જાેવા મળી રહી છે. રાજ્યના ઘણા જિલ્લાએમાં તાપમાન શૂન્ય અને માઈનસમાં જતુ રહ્યુ છે. હવામાન વિભાગે...

નવીદિલ્હી, સરકાર માત્ર વ્યકિતગત ડેટા જ નહી. પરંતુ બિન -વ્યકિતગત ડેટાને પણ સુરિક્ષત કરશે. વિદેશી ઇન્ટરનેટ મીડિયા પ્લેટફોર્મ ભારતીય ડેટા...

નવીદિલ્હી, સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલની નવી કિંમત જાહેર કરી છે. ભારતીય પેટ્રોલિયમ કંપની ઇન્ડિયન ઑઇલ કોર્પોરેશનના જણાવ્યા પ્રમાણે આજે રાજધાની...

લખનૌ, ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે મતદાનની તારીખો નક્કી કરવામાં આવી નથી, પરંતુ ટૂંક સમયમાં તેની જાહેરાત થવાની આશા છે....

નવીદિલ્હી, પ્રદૂષણ રોકવા માટે કેન્દ્ર સરકાર દ્વારા જારી ધનનો ઉપયોગ કરવામાં તમામ રાજ્ય સરકાર પાછળ છે. પર્યાવરણ મંત્રાલયના એનસીએપીની રાષ્ટ્રીય...

નવીદિલ્લી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જાેરદાર વાયરલ થઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી(ભાજપ)ના ઉત્તરાખંડ એકમે...

નવી દિલ્હી, યુપીની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની બાગડોર પ્રિયંકા ગાંધી સંભાળી રહ્યા છે ત્યારે તેમના પતિ રોબર્ટ વાડ્રાએ કકહ્યુ છે કે,...

નવી દિલ્હી, બેન્કોના ખાનગીકરણના વિરોધમાં સરકારી બેન્કોના કર્મચારીઓની બે દિવસની હડતાળ પૂરી થઈ ગઈ છે પણ આ દરમિયાન 37000 કરોડ...

પટણા, બિહારમાં ભ્રષ્ટ સરકારી અધિકારીઓ સામે સ્પેશિયલ વિજિલન્સ યૂનિટની કાર્યવાહી લગાતારી ચાલી રહી છે. વિજિલન્સે અનેક સરકારી અધિકારીઓના ઘરે અને...

જયપુર, રાજસ્થાનના બુંદીમાં પોસ્કો કોર્ટે એક વ્યક્તિને બળાત્કારનો દોષી ઠેરવ્યો હતો, છતાં પીડિતાએ તેના નિવેદનથી પીછેહઠ કરી હતી. કોર્ટે તેને...

નવી દિલ્હી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં મળેલા પરાજય બાદ આજે પ્રથમવાર બહેન પ્રિયંકા ગાંધી સાથે અમેઠી પહોંચ્યા...

નવી દિલ્હી, કેન્દ્ર સરકાર સામેના આંદોલનમાં સામેલ દિગ્ગજ ખેડૂત નેતાની હવે રાજકારણમાં એન્ટ્રી થઈ છે. ભારતીય કિસાન યુનિયન, હરિયાણાના અધ્યક્ષ...

ચંદીગઢ, પંજાબમાં ફરી એક વખત ડ્રોન મારફત માદક દ્રવ્યો અને શસ્ત્રો ઘુસાડવાની પેરવીમાં પાકિસ્તાન ત રફથી આંતરરાષ્ટ્રીય સીમા પાર કરીને...

પટણા, પટનાની વિશેષ રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઇએ) કોર્ટે ગયાના મહાબોધિ મંદિર વિસ્ફોટ અને બોમ્બ જપ્ત મામલે ત્રણ દોષિતોને આજીવન કેદની...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.