મુંગેર: બિહારના મુંગેરમાં પ્રસાદ ખાવાથી એક જ ગામના ૮૦ લોકોની તબિયત બગડી ગઈ. મામલો જિલ્લાના ધરહરાના નક્સલ પ્રભાવિત કોઠવા ગામનો...
National
પુણે: રશિયામાં બનાવવામાં આવેલ સ્પુતનિક વી, ટૂંક સમયમાં સરકારી રસીકરણ કેન્દ્રોમાં પણ ઉપલબ્ધ થશે. કોવિડ -૧૯ વર્કિંગ ગ્રુપના અધ્યક્ષ ડો....
મુંબઈ: ભાજપ અને શિવસેના વચ્ચે જૂના સંબંધો ફરી બહાલ થતા જાેવા મળી રહ્યા છે. નેતાઓના સતત આવી રહેલા નિવેદનો તે...
રાંચી: એક તરફ કોંક્રિટના જંગલનો વિકાસ થઈ રહ્યો છે તો બીજી તરફ પ્રકૃતિ પ્રેમીઓ પણ આગળ આવી રહ્યા છે. જીવનમાં...
મુંબઈ: કોરોના મટ્યા બાદ મ્યુકરમાઈકોસિસ જેવા ગંભીર ફંગલ ઈન્ફેક્શન બાદ હવે દર્દીઓના હાડકાં પર કોવિડની અસર દેખાઈ રહી છે. એવાસ્ક્યુલર...
નવી દિલ્લી: ભારતીય રેલવે મુસાફરોને પોતાની ટિકિટ બીજા વ્યક્તિને ટ્રાન્સફર કરવાની આપે છે સુવિદ્યા, શું તમે આ સુવિદ્યા વિશે જાણો...
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવિન ગ્લોબલ કોન્ક્લેવમાં સંબોધન કર્યુ અને મહામારી કોવિડ-૧૯ સામે લડવામાં ડિજિટલ પ્લેટફોર્મ કોવિન ની ભૂમિકાનો...
નવી દિલ્હી: એસબીઆઈ રિસર્ચ દ્વારા સોમવારે પ્રકાશિત કરવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઓગસ્ટમાં દેશમાં કોવિડની ત્રીજી લહેર આવવાની...
નવી દિલ્હી: વ્યક્તિના લગ્ન થયા પછી ફેમિલી મોટું થતું હોય છે, નવા લોકો સાથે ઓળખાણ થાય છે અને કુટુંબ વિકસિત...
બક્સર: પતિ પત્ની અને વોના કિસ્સાઓ સામાન્ય રીતે બનતા રહે છે. અને અનેક કિસ્સોમાં પતિ કે પત્નીનો ભાંડો પણ ફૂટતો...
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચના જય ભારત ઓટો રીક્ષા એસોસિયેશન દ્વારા નગરપાલિકા પ્રમુખને આવેદનપત્ર પાઠવી નગરપાલિકા હદ બહાર સીટી બસો...
મુંબઇ: મહારાષ્ટ્ર વિધાનસભાના ચોમાસું સત્ર દરમિયાન ભારતીય જનતા પાર્ટીના ૧૨ ધારાસભ્યોને ઓબીસી અનામતના મુદ્દે સ્પીકરની અધ્યક્ષતામાં બેઠેલા ભાસ્કર જાધવ સાથે...
મુંબઇ: કંગના રનૌત સોશિયલ મીડિયામાં ઘણી જ એક્ટિવ રહે છે. કંગના ફિલ્મ ઉપરાંત સમાજ, રાજકીય મુદ્દા તથા બોલિવૂડ સ્ટાર્સ અંગે...
નવીદિલ્હી: અખિલેશ સરકારની મહત્વકાંક્ષી યોજનાઓમાંથી એક ગોમતી રિવર ફ્રંટમાં થયેલા કૌભાંડમાં સોમવારે સીબીઆઇએ પરિયોજના સાથે જાેડાયેલા ૧૯૦ લોકો વિરૂદ્ધ એફઆઈઆર...
નવીદિલ્હી: સોશિયલ મીડિયામાં ટિપ્પણી કરનાર લોકો સામે થતી કાર્યવાહી પર સુપ્રીમે કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે કહ્યું કે હાલ...
લખનૌ: નઇ હવા હૈ..નઇ સપા હૈ..ના સુત્રની સાથે હવે સમાજવાદી પાર્ટી પોતાની તસવીર બદલવાના પ્રયાલમાં લાગી ગઇ છે.આ રીતે પાર્ટી...
નવીદિલ્હી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ નાં વડા મોહન ભાગવતે રવિવારે ધર્મ અને લિંચિંગને લઈને આપેલા નિવેદનને લઇને હવે ચર્ચા શરૂ...
નવીદિલ્હી: સુપ્રીમ કોર્ટે ૩૧ જુલાઈ સુધી તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વન નેશન વન રાશન કાર્ડ યોજનાને લાગુ કરવાના નિર્દેશ...
નવીદિલ્હી: પહેલવાન સાગર ધનખડની હત્યાના મામલે ઓલ્મપિક વિનર આરોપી પહેલવાન સુશીલ કુમાર હાલ તિહાડ જેલમાં બંધ છે. જાે કે જેલમાં...
જયપુર: બીએસએફની પહેલથી ૨૮ વર્ષ પછી રાજસ્થાનમાં પાકિસ્તાનની બોર્ડર પર તારબંદી અને ઝીરો પોઇન્ટ વચ્ચે ફસાયેલી લાખો વીઘા જમીન પર...
નવીદિલ્હી: કોંગ્રેસ પાર્ટીની અંદરના અઢળક આંતરીક વિખવાદથી લડી રહી છે. પંજાબમાં જે થઈ રહ્યું છે તે દેશની સામે છે. ત્યારે...
ચંડીગઢ: હરિયાણા ભાજપના પ્રવકતા અને કરણી સેનાના અધ્ક્ષ સુરજપાલ અમુએ ગુડગાંવમાં આયોજીત એક મહાપંચાયતમાં વિવાદિત નિવેદન આપતા કહ્યું કે ભારત...
નવીદિલ્હી: એક સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારતમાં છેલ્લા ૫૦ વર્ષમાં હીટવેવને કારણે ૧૭ હજાર લોકોના મોત નિપજ્યા છે....
મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં હવે નવી ખીચડી પકાઈ રહી હોય તેવું લાગે છે અને જૂના સાથીઓ એકસાથે આવે તેવો ગણગણાટ છે....
ચંડીગઢ: પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ પક્ષના રાજ્ય એકમમાં ઘેરાયેલા સંકટના નિવારણ માટે આગામી સપ્તાહે દિલ્હી જશે. કેપ્ટન, નવજાેતસિંઘ સિધ્ધુને...