Western Times News

Gujarati News

National

નવીદિલ્હી, સીબીએસઇ અને આઇસીસીસી અને રાજય શિક્ષણ બોર્ડ વચ્ચે વિભાજિત શાળા શિક્ષણમાં એકરૂપતા લાવવા માટે, સંસદની સ્થાયી સમિતિએ દેશભરની શાળાઓ...

બેંગલુરુ, કેન્દ્રીય આરોગ્ય સચિવે આજે ઓમિક્રોન વાયરસ સામે ભારતે આગમચેતીના તમામ પગલાંની માહિતી આપી હતી. બીજી બાજુ આંતર રાષ્ટ્રીય એરપોર્ટાે...

ભિંડ, કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સએ ગાંજાના વેચાણ મામલે એમેઝોનને આરોપી બનાવનારા મધ્યપ્રદેશ સ્થિત ભિંડના એસપી મનોજ કુમાર સિંહની અચાનક...

નવી દિલ્હી, કોરોના મહામારી દરમિયાન વિશ્વના શ્રેષ્ઠ અને સૌથી ખરાબ સ્થળોની યાદીમાં ભારતનું રેટિંગ સારું છે. ભારતે બ્લૂમબર્ગની કોવિડ રેઝિલિયન્સ...

નવી દિલ્હી, ભારત સહિત દુનિયાભરના અનેક દેશોમાં હવામાનનો મૂડ બદલાયેલો છે. ક્યાંક પૂરથી તબાહી છે તો ક્યાંક જ્વાળામુખી ફાટી રહ્યો...

સોસાયટી કે ફલેટમાં પોસ્ટ વિભાગના અધિકારીઓ કેમ્પ કરી જરૂરી સહાય કરશે (એજન્સી) અમદાવાદ, રાજ્યભરની શાળાઓમાં એડમિશનની કાર્યવાહી શરૂ થઈગઈ છે.નર્સરીથી...

રિયાધ, કોરોનાના નવા ખતરનાક વેરિએન્ટ ઓમિક્રોનની સાઉદી અરેબિયામાં પણ એન્ટ્રી થઈ ગઈ છે. સાઉદી અરેબિયાએ બુધવારે જણાવ્યું કે, દેશમાં કોરોનાના...

નવી દિલ્હી, દિલ્હી સરકારે જનતાને રાહત આપવા પેટ્રોલની કિંમતો ઘટાડી દીધી છે. બુધવારના રોજ યોજાયેલી કેબિનેટની બેઠકમાં વેટ ઘટાડવાનો ર્નિણય...

લખનૌ, ૨૦૨૨માં ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી છે, જેનું બ્યુગલ વાગી ગયું છે. તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે....

મુંબઇ, અભિનેત્રી કંગના રનૌત વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં ભવિષ્યમાં તેની તમામ સોશિયલ મીડિયા પોસ્ટને સેન્સર...

મુંબઈ, કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોને દુનિયાભરમાં લોકોના સુખચેન પાછા છીનવી લીધા છે. વિશ્વ આરોગ્ય સંગઠને પણ આ અંગે ચિંતા...

નવીદિલ્હી, વૈશ્વિક કોરોના વાયરસનાં કેસ વધીને ૨૬.૨૭ કરોડથી વધુ થઈ ગયા છે. આ મહામારીનાં કારણે અત્યાર સુધીમાં ૫૨.૧૪ લાખથી વધુ...

નવીદિલ્હી, આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્‌સ ૧૫ ડિસેમ્બરથીશરૂ કરવાનો ર્નિણય મોકૂફ રાખવામાં આવ્યો છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને કહ્યું છે કે તે...

નવીદિલ્હી, કસ્ટોડિયલ હિંસા અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આંકડાઓ ગુજરાતની ખેદજનક સ્થિતિ દર્શાવે છે, જે આ વર્ષે પોલીસ કસ્ટડીમાં મૃત્યુના સંદર્ભમાં...

નવીદિલ્હી, આગામી વર્ષે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજાવાની છે. હજુ થોડો સમય છે, પરંતુ રાજકીય પક્ષોએ પ્રચાર શરૂ...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.