Western Times News

Gujarati News

National

નવી દિલ્હી: કોરોના વાયરસના અતિ સંક્રામક ડેલ્ટા પ્રકાર ઉત્પરિવર્તિત થઈને ‘ડેલ્ટા પ્લસ’ કે ‘એવાય.૧’ બની ગયો છે. પરંતુ ભારતમાં હજુ...

ભોપાલ: કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તારની ચર્ચાઓ વચ્ચે હવે એ વાતની સંભાવના છે કે મધ્ય પ્રદેશના રાજ્યસભા સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા પણ મોદી...

નવીદિલ્હી: પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં અણધાર્યા વધારા સામે એનડીએની અંદરથી વિરોધ પ્રદર્શન શરૂ થઇ ગયો છે. ભાજપનાં સાથી જનતા દળ...

તિરુવનંતપુરમ: કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક કંકાસ ખતમ થવાનો નામ જ નથી લેતો. રાજસ્થાન અને પંજાબ બાદ હવે પાર્ટી દક્ષિણના મોરચે પરેશાનીનો...

નવીદિલ્હી: ભારતમાં કોરોના વેક્સિનના કારણે એક ૬૮ વર્ષના વૃદ્ધનું મોત થયું હોવાનો ખુલાસો થયો છે. સરકાર તરફથી બનાવવામાં આવેલી પેનલ...

કોલકતા: તૃણમૂલ કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા અનેક નેતા પશ્ચિમ બંગાળ વિધાનસભા ચુંટણીમાં ભાજપની હાર બાદ ફરીથી ટીએમસીમાં સામેલ થઇ રહ્યાં...

નવીદિલ્હી: ભોજપુરી ફિલ્મોથી કારકિર્દીની શરૂઆત કરનાર અભિનેતા અને ભાજપના સાંસદ રવિ કિશને બિહારના સીએમ નીતીશ કુમાર અને યુપીના સીએમ યોગી...

લખનૌ: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યાના નિર્માણાધીન રામ મંદિરની જમીન ખરીદી સાથે જાેડાયેલા વિવાદ પર જિલ્લાના અધિકારીઓ પાસેથી સંપૂર્ણ વિવરણ માંગ્યું...

નવીદિલ્હી: ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક પોસ્ટ કરીને ટ્રોલ થયા છે. સ્વામીએ પીએમ...

કોલકતા: પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની ધમાકેદાર જીત બાદ ભાજપના નેતાઓના ટીએમસીમાં સામેલ થવાનો સિલસિલો ચાલ્યો છે પરંતુ નવા ધટનાક્રમમાં કોંગ્રેસના...

મેરઠ: મેરઠના ખારખોડા પોલીસ સ્ટેશન વિસ્તારના હાજીપુર ગામમાં એક યુવકની માત્ર ૫૦ રૂપિયામાં ર્નિદયતાથી હત્યા કરવામાં આવી હતી. યુવકનું ઘટના...

નવીદિલ્હી: ભારતની કન્ઝ્‌યુમર પ્રાઈસ ઇન્ડેક્સ (સીપીઆઈ) આધારિત રિટેલ ફુગાવો છ મહિનાની ઉંચી સપાટીએ પહોંચી ગયો છે. સોમવારે જાહેર કરાયેલા આંકડા...

નવીદિલ્હી: અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે એકઠો કરવામાં આવી રહેલા ચંદાને લઈએ રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ પર કરોડોના કૌભાડનો આરોપ...

નવીદિલ્હી: અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા રામ મંદિર માટે જમીન ખરીદીમાં ભ્રષ્ટાચાર થયાના અહેવાલો પર કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ...

શુક્રવારથી જ ગાડીઓની સંખ્યા વધી ગઈ છે, છેલ્લા ૩૬ કલાકમાં શિમલામાં ૫૦૦૦ ગાડીઓ પ્રવેશી છે નવી દિલ્હી: ભારતના મોટાભાગના રાજ્યોમાં...

બદમાશોએ શાકભાજીના વેપારી પર ગોળીઓ વરસાવતાં માર્કેટમાં ફફડાટ, સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ કોટા: રાજસ્થાનમાં આવેલું દેશનું કોચિંગ સિટી કોટા...

કોલકતા: પશ્ચિમ બંગાળના અલીપુરદુઆર ખાતેથી એક ખૂબ જ શરમજનક ઘટના સામે આવી છે. બંગાળના અલીપુરદુઆર ખાતે એક મહિલાને વિવાહેત્તર સંબંધો...

મુંબઇ: આજથી ગોલ્ડ જ્વેલરીનું હોલમાર્કિંગ ફરજિયાત થઈ ગયું છે. સરકારે નવેમ્બર ૨૦૧૯માં ગોલ્ડ જ્વેલરી અને ડિઝાઈન માટે હોલમાર્કિંગ ફરજિયાત કર્યું...

નવીદિલ્હી: કેન્દ્ર સરકારનું કહેવું છે કે આમ આદમી પાર્ટી દ્વારા સરકારે આ યોજનાને અમુક જ વિસ્તારોમાં લાગુ પાડી છે, જેના...

લખનૌ: અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ખરીદવામાં આવેલી જમીનમાં કૌભાંડને લઈને તપાસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે.જાણવા મળ્યું કે ૧૦૦...

પાર્સલ પહોંચાડવામાં બેદરકારી દાખવવા બદલ બંને આરોપી યુવકોને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા ગ્વાલિયર: ગ્વાલિયરમાં કુરિયર કંપનીમાંથી કાઢી મૂકવામાં આવેલા...

સ્ટડીમાં જણાવાયું છે કે પહેલેથી કોરોના સંક્રમિત લોકોના શરીરમાં પર્યાપ્ત એન્ટીબોડી હોવાથી રસીનો સિંગલ ડોઝ પૂરતો હૈદરાબાદ: હૈદરાબાદ સ્થિત એઆઈજી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.