Western Times News

Gujarati News

National

અયોધ્યા, અયોધ્યામાં આ વખતે દિવાળી બહુ ખાસ થવા જઈ રહી છે. ઉત્તર પ્રદેશની યોગી સરકારે આ વખતે અયોધ્યામા દિવાલીને વધું...

પાટણ, પાટણના સાંતલપુરમાં અંધશ્રદ્ધા અને ફુરતાનો કિસ્સો સામે આવ્યો છે. વિકાસશીલ ગુજરાતમાં હજી પણ લોકો કેવા વહેમમાં જીવે છે તેનો...

ચંડીગઢ, પંજાબ પોલીસ તરનતારન જિલ્લામાંથી ત્રણ આંતરવાદીઓને હથિયારો અને વિસ્ફોટરો સાથ ઝડપી પાડ્યાં છે.ત્રણેય આંતકવાદીઓ મોટી ઘટનાને અંજામ આપીને પંજાબને...

નવીદિલ્હી, ભારતમાં કોરોના વાયરસનાં કારણે લાખો લોકો પીડાયા છે જ્યારે હજારો પરિવાર એવા છે જેમના પરિજનોએ કોરોના વાયરસનાં કારણે જીવ...

બેંગ્લુરૂ, બેંગ્લુરૂમાં એક ફટાકડાના સ્ટોરમાં આગ લાગવાથી બે લોકોના મોત નિપજયાં છે અને ત્રણ અન્યને ઇજા પહોંચી છે.આ ઘટના ન્યુ...

નવીદિલ્હી, પેગાસસ જાસુસી મામલાની સુનાવણી કરી રહેલ સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય આપ્યો છે.કેસની સુનાવણી કરતા મુખ્ય ન્યાયમૂર્તિ એન વી રમન્નાએ...

મુંબઈ, ભારતીય શેરબજારોમાં આજે રેકોર્ડ વધારો જાેવા મળ્યો હતો. સેન્સેક્સ ૯૫૮ અંક વધી ૫૯૮૮૫ પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી...

ચંડીગઢ, પંજાબના મુખ્યમંત્રી પદેથી કેપ્ટન અમરિંદર સિંહના રાજીનામા બાદ હવે એક એક કરી તેમના નજીકનાઓને પણ સરકારથી બહારનો રસ્તો બતાવવામાં...

કાઠમાંડૂ, નેપાળના નવનિયુક્ત વિદેશ મંત્રી નારાયણ ખડકાએ આજે જણાવ્યું હતું કે તેઓ ભારત અને ચીન સાથે મૈત્રીપૂર્ણ અને સંતુલિત સંબંધો...

નવીદિલ્હી, નેશનલ ક્રાઈમ રેકોર્ડ્‌સ બ્યુરો ઓફ ઈન્ડિયા અનુસાર, ૨૦૨૦ માં દેશના ૧૯ મહાનગરોમાં ૩૧,૩૨૫ હિંસક ઘટનાઓ બની હતી. અહીં એવા...

ભોપાલ, કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અને રાજ્યસભાનાં સાંસદ દિગ્વિજય સિંહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેના...

લખનૌ, બોલીવુડ અભિનેતા કમાલ આર ખાન ઉર્ફે કેઆરકે આગામી યુપી ચુંટણીને લઇ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સપા અધ્યક્ષ...

નવીદિલ્હી, કોરોના જેવી મહામારી અથવા ઈમરજન્સી સ્થિતીમાં લોકોની મદદ માટે બનાવામાં આવેલા પીએમ કેયર્સ ફંડ ભારત સરકારનો ભાગ પણ ચેરિટેબલ...

નવીદિલ્હી, ગુજરાતના કચ્છમાં બિઝનેસમેન ગૌતમ અદાણીની કંપની દ્વારા સંચાલિત મુન્દ્રા બંદરે ભૂતકાળમાં ભારે માત્રામાં પકડાયેલી દવાઓના કન્સાઈમેન્ટને લઈને હંગામો મચાવ્યો...

નવીદિલ્હી, કેન્દ્રના રોડ ટ્રાન્સ્પોર્ટ અને હાઇવે મંત્રી નિતિન ગડકરીએ સડક દુર્ઘટનાઓને ઘટાડવા માટે પ્રોફેશનલ ટ્રક ચાલકો માટે સમય નક્કી કરવાની...

નવીદિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વહેલી સવારે ભારતીય સમય મુજબ ૩.૩૦ વાગે વોશિંગ્ટન પહોંચ્યા હતાં. પોતાના ત્રણ દિવસના અમેરિકાના પ્રવાસ...

નવીદિલ્હી, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ) એ બે સપ્તાહ પહેલા ગુજરાતના મુન્દ્રા બંદર પરથી આશરે ૩,૦૦૦ કિલો હેરોઇન જપ્ત કરી...

રાંચી, ઝારખંડની રાજધાની રાંચીમાં ગઇકાલે મોડી સાંજે ભાજપના એક નેતાની ગોળી મારી હત્યા કરી દેવાઈ છે. જાણકારી અનુસાર ભાજપ અનુસૂચિત...

નવી દિલ્હી, ભારતમાં કોરોના સંક્રમણના કેસોમાં ગુરૂવારે ફરી ઉછાળો નોંધાયો છે. ૨૪ કલાકમાં ૩૧ હજારથી વધુ લોકો કોરોનાગ્રસ્ત થયા છે....

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.