Western Times News

Gujarati News

National

નવી દિલ્હી: દેશભરમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસના લેટેસ્ટ મ્યુટન્ટે હવે વૈજ્ઞાનિકોની ચિંતા વધારી દીધી છે.વાયરસનુ આ નવુ સ્વરુપ અત્યંત...

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળની ચૂંટણી યોજાઈ તેના પહેલા ટીએમસી છોડીને ભાજપમાં જાેડાનારા નેતાઓનુ જાણે ઘોડાપૂર આવ્યુ હતુ. આ નેતાઓ પૈકી...

નવી દિલ્હી: દેશના ૫ રાજ્યોની ચૂંટણીમાં કોંગ્રેસ પોતાની હારના સિલસિલાને તોડવામાં નિષ્ફળ સાબિત થઈ છે જેથી પાર્ટીનો હાથ ફરી એક...

વારાણસી: કોરોના મહામારીમાં હરિદ્વાર ના ચંડી સ્મશાન ગૃહમાં મૃતદેહના અંતિમ સંસ્કારમાં લાપ્ર્વાહો જાેવા મળી રહી છે. આક્ષેપ કરવામાં આવે છે...

નવીદિલ્હી: પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીએ શાનદાર વાપસી કરી છે. તેમની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે ૨૦૦થી વધુ સીટો જીતીને પ્રચંડ બહુમત મેળવ્યો...

કોલકતા: તૃણમૂલ કોંગ્રેસ સતત ત્રીજી વખત રાજ્યની સત્તા સંભાળશે. જાે કે, મમતા બેનર્જી પોતે નંદીગ્રામની બેઠક ગુમાવી ચૂક્યા છે. તેમના...

બેંગ્લુરૂ: દેશમાં ઓક્સિજનના અભાવથી મોતનો સિલસિલો અટકવાનું નામ નથી લઇ રહ્યો. હવે કર્ણાટકના ચામરાજનગરમાં ઓક્સિજનના અભાવને કારણે ૨૪ દર્દીઓનાં મોત...

ચંડીગઢ: વર્ષ ૨૦૨૨માં યોજનાર પંજાબ વિધાનસભા ચુંટણી પહેલા હાઇકોર્ટ તરફથી કોટકપુરા ગોળીકાંડના રિપોર્ટને રદ કરી દીધા બાદ પંજાબમાં કેપ્ટન અમરિંદર...

નવીદિલ્હી: ૧૩ વિપક્ષી દળોએ સંયુક્ત નિવેદન જાહેર કર્યું છે અને પીએમ મોદી પાસે માંગણી કરતાં કહ્યું છે કે દેશની જનતાને...

કોલકતા: પશ્ચિમ બંગાળમાં ભાજપના સૌથી વરિષ્ઠ પરાક્રમી ચુંટણી જાેડીને મોટા અંતરથી પરાજય આપી મમતા બેનર્જી ચોક્કસ પણે એક પ્રભાવશાળી અને...

હૈદરાબાદ, અનંતપુરની સરકારી હોસ્પિટલમાં ૧૧ તો કુરનુલની પ્રાઈવેટ હોસ્પિટલમાં પ એમ કુલ ૧૬ દર્દીઓના મોત થયા છે. હોસ્પિટલમાં ઓક્સિજન ખૂટતા...

નવી દિલ્હી, સીરમ ઇન્ટિસટ્યૂટ ઓફ ઈન્ડિયાના મુખ્ય કાર્યકારી અધિકારી અદાર પૂનાવાલાએ કહ્યું છે કે તેઓ થોડા દિવસમાં લંડનથી ભારત આવશે....

કોલકતા: પૂર્વ ભારતીય ક્રિકેટર મનોજ તિવારીએ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી છે. પહેલીવાર ચૂંટણી મેદાનમાં ઉતરેલા મનોજ તિવારીએ તૃણમૂલ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.