Western Times News

Gujarati News

National

નવીદિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ૨૬ થી ૨૯ ઓગસ્ટ ના રોજ ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે.પ્રવાસના અંતિમ દિવસે તેઓ અયોધ્યા જશે અને...

ચેન્નાઇ, તમિલનાડૂના ભાજપના મહાસચિવ કેટી રાઘવનને કથિત રીતે એક સ્ટિંગ વીડિયો જાહેર થયા બાદ મંગળવારે પોતાના પદ પરથી રાજીનામું આપવુ...

દેહરાદુન, દહેરાદૂનમાં સતત ૭ કલાકથી વરસાદ થવાથી સ્થિતિ ખરાબ થઈ છે. લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા છે. સંતલા દેવી વિસ્તારમાં...

નવીદિલ્હી, ખેડૂતોના કૃષિ કાયદા વિરોધના આંદોલનમાં હવે રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘના સંગઠન ભારતીય કિસાન સંઘ (બીકેએસ) પણ જાેડાયું છે. કિસાન...

મુંબઇ, દેશમાં કોરોના કેસોમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે. જે રીતે કોરોનાની બીજી લહેર દરમિયાન મોટી સંખ્યામાં સંક્રમણના કેસ સામે...

કાનપુર, કોરોનાની ત્રીજી લહેરને લઈને તમામ દાવા કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન કાનપુર આઈઆઈટીના વૈજ્ઞાનિક પ્રોફેસર મનિન્દ્ર અગ્રવાલે દાવો...

મુંબઇ, નાણામંત્રી ર્નિમલા સીતારામણે મુંબઈમાં જાહેર ક્ષેત્રની બેન્કોના પ્રમુખો સાથે મુલાકાત કરીને નાણાકીય પ્રદર્શનની સમીક્ષા કરી હતી. સાથે તેમણે કોરોના...

બેંગલુરુ, કોરોનાની ત્રીજી વેવ આવશે કે નહીં તેને લઈને લોકો ચિંતિત છે. આ વિષેના અલગ-અલગ અંદાજાેમાં ત્રીજી વેવ સપ્ટેમ્બર-ઓક્ટોબર દરમિયાન...

નવીદિલ્હી, સાંસદો અને ધારાસભ્યો સામે ગુનાહિત કેસોની ઝડપી સુનાવણી કરવા સંદર્ભે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ...

નવીદિલ્હી, વિશ્વ આરોગ્ય સંગઠનના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. સૌમ્યા સ્વામીનાથને કહ્યુ કે ભારતમાં કોવિડ-૧૯ના કોઈ પ્રકારની સ્થાનિકતાના તબક્કામાં પ્રવેશ કરી રહ્યો...

નવીદિલ્હી, કોરોનાના આ સમયમાં ભારતે અમેરિકાના મેન્યુફેક્ચરિંગને પણ પાછળ ધકેલી દીધુ છે. જાણકારી અનુસાર, ભારતે અમેરિકાને ત્રીજા નંબરે ધકેલ્યુ છે....

ચંડીગઢ, પંજાબ સરકારે શેરડીના ખેડૂતોની માગણી સ્વીકારી લીધી છે. આ સાથે જ પંજાબ સરકારે શેરડીનો રેટ વધારીને ૩૬૦ રૂપિયા પ્રતિ...

હાશિમપુર, રામ મંદિર પર ચુકાદો આપનારા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ અશોક ભૂષણના પ્રયાગરાજ ખાતે આવેલા પૈતૃક મકાન પર બોમ્બમારાની ચોંકાવનારી...

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે આજે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે રાજ્યોને માત્ર આર્થિક આધારે અન્ય પછાત વર્ગ (ઓબીસી)માં ક્રીમી લેયર બનાવવાનો અધિકાર...

મુંબઇ, જાણીતા ગીતકાર અને લેખક જાવેદ અખ્તર ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના બે સભ્યોએ તાલિબાન અંગે જે રીતે નિવેદનો...

નવીદિલ્હી, અફઘાનિસ્તાનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે અફઘાન નાગરિકો માટે ઈ-વિઝાની શરૂઆત કરી હતી. આ એક નવી વિઝા કેટેગરી હતી,...

મુંબઈ, મહારાષ્ટ્રાના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સામે પોતાના નિવેદન બાદ મંગળવારે ધરપકડ કરાયેલ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેને છેવટે મોડી રાતે જામીન...

કેનેડાએ કહ્યું તાલિબાન આતંકી સંગઠન છે અને તેને માન્યતા મળવી જાેઈએ નહીં, પ્લાન અનુસાર ફસાયેલા લોકોને બહાર કાઢવાને પ્રાથમિકતા નવી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.