Western Times News

Gujarati News

National

નવીદિલ્હી: નાણામંત્રી ર્નિમલા સીતારમણે કહ્યું કે આ બજેટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અનુભવ પર આધારિત છે. જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા....

મુંબઇ: મહારાષ્ટ્રમાં સત્તાપક્ષ શિવસેનાના એક મંત્રી પુણેમાં યુવતીની આત્મહત્યાના કેસમાં ફસાઈ ગયા છે. તેની સાથે સંકળાયેલી ઓડિઓ ક્લિપ સોશિયલ મીડિયા...

કોલકતા: બંગાળ વિધાનસભા ચુંટણી પહેલા ભાજપથી મળી રહેલ કડક ટકકરની વચ્ચે હવે મુખ્યમંત્રી મમતા બેનર્જી ગરીબોને લલચાવવા માટે મા કી...

નવીદિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે જમ્મુ-કાશ્મીર પુર્નગઠન સંશોધન વિધેયક પર ચર્ચા દરમિયાન કહ્યું હતું કે, જ્મ્મુ કાશ્મીરની સ્થિતિને આપણે...

પટણા: પ્રદેશમાં કોરોના તપાસમાં ગેરરીતીઓ પકડાયા બાદ સરકારે જમુઇના સિવિલ સર્જન પ્રભારી ચિકિત્સા પદાધિકારી પ્રતિરક્ષ પદાધિકારી સહિત સાત લોકોને બરતરફ...

નવીદિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષના નિવેદનનું ખેડૂત નેતા રાકશે ટિકૈતે સમર્થન આપ્યું છે. ટિકૈતે એક સવાલના જવાબમાં કહ્યું કે, હા.. એવું...

નવીદિલ્હી: ટિ્‌વટર અને ભારત સરકાર વચ્ચે ચાલી રહેલા ગતિરોધને સમાપ્ત કરવા માટે માઈક્રો બ્લોગિંગ પ્લેટફોર્મે આખરે આઈટી મંત્રાલય દ્વારા નિર્દેશિત...

નવીદિલ્હી: સરકારી ઑઇલ કંપનીઓએ આજે સતત પાંચમાં દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો કર્યો છે. આ વધારે સાથે જ દેશના અનેક શહેરમાં...

નવી દિલ્હી: રક્ષા મંત્રાલયે શુક્રવારે કહ્યુ છે કે ભારતે પૂર્વ લદાખના પેંગોંગ સો વિસ્તારમાં સૈનિકોને પાછા હટાવવાની પ્રક્રિયા પર સમજૂતી...

નવીદિલ્હી: પૂર્વ વડાપ્રધાન નરસિમ્હા રાવના પૌત્ર અને ભાજપ નેતા એન વી સુભાષે કહ્યું કે સંસદમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ભાષણે...

નવી દિલ્હી: દિલ્હી-એનસીઆર સહિત આખા ઉત્તર ભારતમાં ભૂકંપના જાેરદાર ઝટકા અનુભવાયા છે. પંજાબથી લઈને જમ્મુ કાશ્મીર સુધી તેની અસર જાેવા...

આસ્થાના નામે અંધશ્રધ્ધાને પ્રાત્સાહન આપતો કિસ્સો-ભગવાન શિવે સ્વપ્નમાં દર્શન આપ્યા, સમાધિ લેવા કહ્યું હોવાનો મહિલાનો દાવો કાનપુર,  ઉત્તર પ્રદેશના કાનપુરમાં...

કોંગ્રેસ નેતાની સંસદમાંથી નિવૃત્તિ પર મોદી ભાવુક થયા બાદ આઝાદના ભાજપમાં જાેડાવાની અટકળો તેજ બની નવી દિલ્હી,  કોંગ્રેસના વરિષ્ઠ નેતા...

ઉત્તર પ્રદેશના મુરાદાબાદના મેનાઠેરની ઘટના-સમગ્ર પરિવારને બદમાશો ગન પોઈન્ટ પર બંધક બનાવીને ૧૮ લાખની લૂંટ ચલાવી પલાયન, તપાસનો ધમધમાટ મુરાદાબાદ, ...

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ રાજ્યમાં પોતાની પૂરી તાકાત...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.