Western Times News

Gujarati News

National

નવીદિલ્હી: કોંગ્રેસ પાર્ટીમાં ફરી એકવાર મોટો બદલાવ આવે તેવી સંભાવના નજર આવી રહી છે, સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર, કોંગ્રેસ...

નવીદિલ્હી: ઉત્તર પ્રદેશ સરકાર પછી હવે કેન્દ્ર સરકારે પણ વસ્તી નિયંત્રણ બિલ લાવવાની કવાયત શરૂ કરી દીધી છે. એવું માનવામાં...

જાૈનપુર: ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાના જલાલપુર વિસ્તારના અન્ડર કન્સ્ટ્રક્શન હાઈવે પર થયેલી સડક દુર્ઘટનામાં ૫ લોકોના મોત થયા છે. મકરા...

નવીદિલ્હી: પૂર્વ ભારતીય ક્રિકેટર અને ૧૯૮૩ વિશ્વ વિજેતા ટીમનો ભાગ રહી ચૂકેલા યશપાલ શર્માનું નિધન થયું છે. આજે સવારે હાર્ટ...

નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેબિનેટમાં આ ફેરફાર પછી હવે કેબિનેટ સમિતિમાં પણ મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. યુવા નેતાઓ કે...

નવીદિલ્હી: લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ એલાન કર્યુ છે કે લોકો સુધી સંસદ સાથે જાેડાયેલી જાણકારી પહોંચાડવા માટે એપ બનાવવામાં આવી...

નવીદિલ્હી: ભારતીય મેડિકલ એસોસિએશન (આઈએમએ) એ સોમવારે કોવિડ -૧૯ પ્રોટોકોલનું પાલન કરવામાં લોકોની અને સરકારની શિથિલતા અને મોટી સંખ્યામાં લોકોના...

વારાણસી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૧૫ જુલાઈએ પોતાના સંસદીય વિસ્તારમાં વારાણસીનો પ્રવાસ કરશે.પીએમ યુપીના પ્રવાસ દરમિયાન તે અલગ અલગ ૪૦૦ કરોડના...

નવીદિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા શત્રુધ્ન સિંન્હા ટુંક સમયમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના નેતૃત્વવાળી ટીએમસીમાં સામેલ થઇ શકે છે. સિન્હાના...

નવીદિલ્હી: ભારતમાં કોરોનાની બીજી લહેર ખૂબ જ ધીમી પડી ગઈ હોય એવું લાગી રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ...

પટણા: ઉત્તર બિહારના સમસ્તીપુર, મોતીહારી, મધુબની અને બેટિયાહમાં સોમવારે ડૂબી જવાને કારણે ૧૫ લોકોનાં મોત નીપજ્યાં. સૌથી પીડાદાયક અકસ્માત સમસ્તીપુરના...

પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ પર ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી તથા ગાંધીનગરના માનનીય સાંસદ શ્રી અમિત શાહના હસ્તે નવનિર્મિત...

અમદાવાદ: ગુજરાત કોગ્રેસના પુર્વ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ તેમના પત્ની વિરુદ્ધ જાહેર નોટિસ પાઠવી છે. તેમણે પત્ની સામે નોટિસ મોકલીને કહ્યું...

નવીદિલ્હી: મોંઘવારીએ હવે સામાન્ય નાગરિકોની કમર તોડવાની શરૂઆત કરી છે. સતત પેટ્રોલ-ડીઝલ, રાંધણ ગેસ, સીએનજીનાં ભાવ વધારાએ લોકોનાં જીવનને ખરાબ...

નાસિક: ભારતની ચલણી નોટોનુ પ્રિન્ટિંગ કરતા નાસિકના પ્રિન્ટિંગ પ્રેસમાંથી પાંચ લાખ રુપિયા ગાયબ થવાની હેરાન કરનારી ઘટના સામે આવી છે...

મુંબઇ: મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં જનરેટરના ધૂમાડાથી એક જ પરિવારના ૬ લોકોના મોત થઈ ગયા છે. મળતી જાણકારી પ્રમાણે જનરેટરના ધૂમાડાના કારણે...

નવીદિલ્હી: ઉત્તર પ્રદેશમાં આવતા વર્ષે થનારી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓએ ગઠબંધનને લઈને ગતિવિધિઓ તેજ કરી દીધી છે. સુહેલદેવ ભારતીય...

નવીદિલ્હી: સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ ધનંજય યશવંત ચંદ્ર્‌ચૂડે કહ્યુ છે કે, વિરોધી અવાજ દબાવવા માટે આતંકવાદ વિરોધી કાયદાનો ઉપયોગ કરી...

નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોરોનાની ત્રીજી લહેરને રોકવી આપણી જવાબદારી છે. વડાપ્રધાને કહ્યું કે, આપણે કોરોના વાયરસના દરેક...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.