નવી દિલ્હી, છેલ્લા કેટલાક દિવસથી દિલ્હીની સરહદો ઉપર દેખાવો કરી રહેલાં ખેડૂતોનાં કારણે સ્થાનિક નાગરીકો ભારે મુશ્કેલીમાં મુકાયાં છે અને...
National
સર્વે સન્તુ નિરામયા. સમગ્ર દુનિયા સ્વસ્થ રહે, ભારતની આ હજારો વર્ષ જૂની પ્રાર્થનાને અનુસરતાં સંકટના આ સમયમાં ભારતે તેની વૈશ્વિક જવાબદારી...
નવી દિલ્હી: ટ્રેક્ટર પરેડ દરમિયાન લાલ કિલ્લા પર થયેલી હિંસા બાદ ખેડૂતોનું આંદોલન નબળું પડ્યું છે. આંદોલન કરી રહેલા ખેડૂતો...
દેશના સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહજી, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, ભૂમિ સેના, નૌ સેના અને વાયુ સેના...
નવી દિલ્હી, ભારત સરકારનું કહેવું છે કે, આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર લાગેલો પ્રતિબંધ 28મી ફેબ્રુઆરી સુધી અમલી રહેશે. DGCAએ ગુરુવારે આ જાણકારી...
નવી દિલ્હી, દિલ્હીમાં પ્રજાસત્તાક દિન પર ટ્રેક્ટર રેલી દરમિયાન લાલ કિલ્લા અને અલગ-અલગ જગ્યાએ થયેલી હિંસા બાદ ખેડૂતોના આંદોલનને લઇને...
નવી દિલ્હી, આઈએમએફના ચીફ ઈકોનોમિસ્ટ ગીતા ગોપીનાથે જણાવ્યું છે કે, ભારત માટે ૨૦૨૫ પહેલા કોરોના અગાઉનો વિકાસ દર હાંસલ કરવો...
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહએ ગુરુવારે દિલ્હીની હૉસ્પિટલ પહોંચીને ગણતંત્ર દિવસ પર ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસામાં...
કોલકાતા, ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ અને પૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલીએ બુધવારે છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા તાત્કાલિક એપોલો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા...
નવીદિલ્હી, ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ દ્વારા હાલમાં થયેલા ભ્રષ્ટાચાર સંદર્ભે પર્સ્પેશન ઇન્ડેક્સ બહાર પાડવામાં આવ્યો છે. સંસ્થાએ જણાવ્યું છે કે તેમણે ભ્રષ્ટાચારને...
નવીદિલ્હી, આઈએમએફની ચીફ ઇકોનોમિસ્ટ ગીતા ગોપીનાથે ૨૦૨૧માં ભારતની અનુમાનિત ૧૧.૫ ટકાના અનુમાનિત આર્થિક વિકાસ દર સાથે, બેડ બેંક બનાવવાના વિચારનો...
રાયપુર, છત્તીસગઢની રાજધાની રાયપુરમાં અકસ્માતનો એક બનાવ સામે આવ્યો છે. જેમાં માછલીઓને ભરીને જઈ રહેલું પીકઅપ વાન પલટી ગયું હતું....
નવીદિલ્હી, જાન્યુઆરી મહિનો પુરો થવા આવ્યો છે, જાે તમે બેંક સાથે જાેડાયેલા કોઇ કામ આગામી મહિને એટલે કે ફેબ્રુઆરી માટે...
મેરઠ, ઉત્તર પ્રદેશના મેરઠ)માં એક મહિલાની ર્નિમમ હત્યા કરવામાં આવી છે. મહિલાના ચહેરા પર ચપ્પુથી બેહરમીપૂર્વક વાર કરવામાં આવ્યા હતા....
પાણીપત, હરિયાણાના પાણીપત જિલ્લામાં ૧૮ વર્ષીય યુવકની તેના દોસ્તોએ ચાકૂના અનેક ઘા મારીને ક્રૂર હત્યા કરી દીધી. દોસ્તનો વાંક માત્ર...
નવીદિલ્હી, દિલ્હી પોલીસે રાજધાનીમાં ગણતંત્ર દિવસ પ્રસંગે કિસાનોની ટ્રેકટર પરેડ દરમિયાન લાલ કિલા પર થયેલ હિંસા અને પ્રાચીર પર ધાર્મિક...
નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમણ સામેનો જંગ ચાલી રહ્યો છે. જેમાં કોવિડ વેક્સીનેશનના પહેલા ચરણમાં અત્યાર સુધીમાં ૨૩.૫૫ લાખથી વધુ...
અમદાવાદ, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે. રાજ્યની જુદી જુદી મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાય...
ભરતપુર, રાજસ્થાનના ભરતપુર શહેરમાં આશ્રમમાં રહેતી મહિલા છેલ્લા ૫ મહિનાથી કોરોના વાયરસ સામે જંગ લડી રહી છે. શારદા દેવી નામની...
ગાઝિયાબાદ, ટેકનોલોજીનો ઉપયોગ જાે તમે સારા કાર્યોમાં કરો તો આશીર્વાદ છે અને જાે તેનાથી તમે ખોટા કામ કરો તો શ્રાપ...
નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હવે દેશના નાગરિકોને ગેસ સબસિડી છોડવાની અપીલ નહીં કરવી પડે કારણકે સરકારી કંપનીઓએ આ કામ...
નવી દિલ્હી, કૃષિ કાયદા વિરુદ્ધ વિતેલા બે મહિનાથી ચાલી રહેલા આંદોલન બાદ પ્રજાસત્તાક દિવસે ટ્રેક્ટર પરેડમાં થયેલી હિંસા પછી ખેડૂત...
નવીદિલ્હી, ટ્રેકટર પરેડ દરમિયાન થયેલી હિંસાને લઇને ખેડૂત સંગઠન સતત બેકફૂટ પર જાેવા મળી રહ્યું છે. ગુરુવારના રોજ ખેડૂત નેતા...
નવીદિલ્હી, ગણતંત્ર દિવસેખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસા દુનિયા આખીમાં પંકાઈ ગઈ છે. યુનાઈટેડ નેશન્સ (યુએન)એ પણ ભારતને આ મામલે...
નવીદિલ્હી, વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યંુ કે પૂર્વ લદ્દાખમાં ગત વર્ષ જે ધટનાઓ બની તેનાથી બંન્ને દેશોના સંબંધોને ગંભીર રૂપથી...