Western Times News

Gujarati News

National

નવી દિલ્હી, ગાઢ ધુમ્મસના કારણે યમુના એક્સપ્રેસમાં 15થી 20 વાહનોની અથડામણ થઈ હતી. એ આૃથડામણોમાં કુલ ત્રણનાં મોત થયા હતા. લગભગ ડઝનેક...

નવી દિલ્હી, ભારત સરકારે વિમાનવાહક યુદ્ધજહાજ આઈએનએસ વિરાટને નિવૃત્ત કરી દીધા પછી તેને મ્યુઝિયમમાં ફેરવવા અંગે સંપૂર્ણપણે બેદરકારી દાખવી છે....

નવી દિલ્હી, પીએમ મોદીએ આજે ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસને સંબોધન કરીને મોટુ એલાન કર્યુ હતુ.તેમણે ભારતમાં ડિજિટલ ટેકનોલોજીના વિસ્તરણ પર જોર...

નવી દિલ્હી, અર્થતંત્રમાં સુસ્તી વચ્ચે પણ પેટ્રોલના ભાવમાં આગ લાગેલી છે.સંખ્યાબંધ શહેરોમાં પેટ્રોલનો એક લિટરનો ભાવ 90 રુપિયા સુધી પહોંચી ચુક્યો...

નવી દિલ્હી: ફાઇઝર અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા બાદ હૈદરબાદની ફાર્માસ્યુટિકલ કંપની ભારત બાયોટેકએ પોતાની કોવિડ-૧૯ વેક્સીન માટે ઇમરજન્સી ઉપયોગની...

નવી દિલ્હી, આંદોલનકારી ખેડૂતોના આઠ ડિસેમ્બરે ભારત બંધના એલાનના પગલે કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કડક સુરક્ષા વ્યવસ્થા...

નવી દિલ્હી, ૨૬ નવેમ્બરે દુર્ઘટનાગ્રસ્ત થયેલ મિગ-૨૯કેના ગુમ થયેલા પાયલટનો મૃતદેહ મળી આવ્યો હતો. મિગ-૨૯કેના ગુમ પાયલટ કમાન્ડર નિશાંત સિહંનો...

તિરૂવનંતપુરમ, હૈદરાબાદ નગર નિગમ ચુંટણીમાં સારૂ પ્રદર્શન કર્યા બાદ હવે ભાજપે બીજા દક્ષિણી રાજય કેરલમાં પણ પોતાની મત બેંક વધારવા...

નવીદિલ્હી, દેશની અર્થવ્યવસ્થાના હિસાબથી સારા અહેવાલો છે. નીતી આયોદે નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ના અંત એટલે કે માર્ચ ૨૦૨૨ સુધી દેશની આર્થિક...

નવીદિલ્હી, દેશના સમ્માનની રક્ષા માટે સીમાઓ પર બહાદુરીથી લડાઇ લડનારા જવાનોને સમ્માનિત કરવા માટે દરેક સાત ડિસેમ્બરે સશસ્ત્ર સેના ઝંડા...

નવીદિલ્હી, કોરોના વાયરસના દૈનિક મામલામાં ઘટાડાનો સિલસિલો જારી છે રવિવારે સામે આવેલા ૩૬,૦૧૧ મામલાની સરખામણીમાં છેલ્લા ચોવીસ કલાકમાં ૩૨,૯૮૧ નવા...

લખનૌ, સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ દ્વારા દરેક જીલ્લામાં કિસાનોના સમર્થનમાં યાત્રા આયોજીત કરવાનું આહ્‌વાન ક્યા બાદ આજે સવારે...

ગ્વાલિયર, મઘ્યપ્રદેશની શિવરાજ સિંહ ચૌહાણ સરકારમાં કેબિનેટ મંત્રી રહેલ ઇમરતી દેવીને સરકારી બંગલો ખાલી કરવાનો આદેશ આપ્યા બાદ વિવાદ ઉભો...

નવીદિલ્હી, અભિનેત્રીમાંથી રાજનેતા બનેલા વિજયાશાંતિએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને ભગવો ધારણ કર્યો છે વિજયાશાંતિએ અહીં ગૃહમંત્રી અમિત શાહની સાથે મુલાકાત કરી...

નવી દિલ્હી, આવતીકાલે કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોએ આપેલા ભારત બંધના એલાનના કારણે અર્થ વ્યવસ્થાને 25000 કરોડ રુપિયાનુ નુકસાન સહન કરવુ...

નવી દિલ્હી, ભૂલથી એલઓસી ક્રોસ કરનાર પાક કબ્જા હેઠળના કાશ્મીરની બે કિશોરીઓને આજે પાકિસ્તાની સેનાને સોંપી દેવામાં આવી હતી.ઉલટાનુ ભારતીય...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.