Western Times News

Gujarati News

National

નવી દિલ્હી, ફરી એક વખત દુનિયા પર કોરોના વાયરસનું જોખમ સતત વધી રહ્યું છે. બ્રિટનમાં મળેલા કોરોના વાયરસના નવા સ્ટ્રેન બાદ...

મુંબઈ: કોરોનાના નવા કેસ સામે આવવાની સાથોસાથ આ બીમારીથી સાજા થયેલા દર્દીઓમાં જાેવા મળતી તકલીફોએ ડૉક્ટરોને નવી મુશ્કેલીમાં મૂકી દીધા...

નવી દિલ્હી: સીરમ ઇન્ટિંરટ્યૂટ ઓફ ઈન્ડિયાએ ન્યૂમોનિયા રોગ માટે સ્વદેશમાં પહેલી વેક્સીન વિકસિત કરી છે જેને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન...

નવી દિલ્હી: દુનિયાભરમાં કોરોના વાયરસનો કહેર અટકી નથી રહ્યો. અનેક દેશોમાં કોવિડ-૧૯ વેક્સીનના ટ્રાયલ ચાલુ છે. રશિયા, બ્રિટન અને અમેરિકામાં...

ગાંધીનગર, ગુજરાતમાં આજ રાતથી લઘુત્તમ તાપમાન ગગડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતથી આગળ વધતા ઠંડીનું...

નવી દિલ્હી, કોરોના મહામારી અને તેને પગલે કરાયેલા લોકડાઉનને ઘણા લોકોની મુશ્કેલીઓ વધારી દીધી. તેલંગણાનો ૨૮ વર્ષનો પી સુનિલ નામનો...

નવી દિલ્હી, કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા આંદોલનકારી ખેડૂતોના આગેવાનોએ આજે બેઠક યોજી હતી. ખેડૂત આગેવાનોએ ર્નિણય લીધો...

કોલકતા, ધર્મ પરિવર્તનને લઇ ચર્ચા વચ્ચે કોલકતા હાઇકોર્ટે એક મોટી ટીપ્પણી કરી છે.કોલકતા હાઇકોર્ટે એક મામલાની સુનાવણી દરમિયાન કહ્યું કે...

નવીદિલ્હી, દેશમાં કોરોના બીમારીથી મોટી સંખ્યામાં મોત કેમ થયા તેને લઇ સરકારે કારણ બતાવ્યું છે. સરકારના નિષ્ણાંતોનું કહેવુ છે કે...

નવીદિલ્હી, નવા કૃષિ કાનુનોને પાછું લેવાની માંગને લઇ કિસાનોનું આંદોલન જારી છે ત્યારે રક્ષા મંત્રી રાજનાથસિંહે આજે કિસાન દિવસ પ્રસંગે...

નવીદિલ્હી, દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમ(પૂર્વમાં ફિરોજશાહ)માં ડીડીસીએના દિવગંત અધ્યક્ષ અરૂણ જેટલીની પ્રતિમા લગાવવાના નિર્ણથી નારાજ મહાન સ્પિનર બિશનસિંહ બેદીએ ક્રિકેટ...

લેહ, પૂર્વી લદ્દાખની વાસ્તવિક નિયંત્રણ રેખા એલએસી પર મહીનાઓથી ચાલી રહેલા ભારત ચીનમાં તનાવ વચ્ચે ભારતીય સેના પ્રમુખ જનરલ એમ...

તિરૂવનંતપુરમ, કેરલની સ્પેશલ સીબીઆઇ કોર્ટે ૨૮ વર્ષ જુના સિસ્ટર અભયા હત્યા કેસમાં હત્યાના બંન્ને પાદરી અને નનને ઉમ્રકેદની સજા સંભળાવી...

ચેન્નઈ, તમિલનાડુ સરકારે બુધવારે વાર્ષિક જલ્લીકટ્ટુ રમતના આયોજનને મંજૂરી આપી દીધી છે. સરકારી નિવેદન અનુસાર તેમાં માત્ર ૩૦૦ લોકોને જ...

નવી દિલ્હી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોરોના વેક્સિનને લઈ મોદી સરકાર પર સવાલ ખડા કર્યા છે. દુનિયાના કેટલાક દેશોમાં...

નવીદિલ્હી, યુકેમાં જાેવા મળેલ નવા સ્ટ્રેઇનને પગલે સમગ્ર વિશ્વામાં ફફડાટ છે, ત્યારે યુકેથી ભારત આવેલા મુસાફરોની પણ તપાસ કરવામાં આવી...

નવી દિલ્હી, હમણા થોડા સમયથી કોરોના વાયરસનો પ્રકોપ ઓછો થતા લોકોએ માંડ રાહતનો શ્વાસ લીધો હતો. તેમજ લોકોનું જીવન જ્યાં ફરીથી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.