Western Times News

Gujarati News

National

નવીદિલ્હી, દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને મેકસ હોસ્પિટલમાં શિફટ કરવામાં આવ્યા છે મનીષ સિસોદિયાને કોરોના વાયરસ બાદ ડેન્ગ્યુ થયો છે...

નવીદિલ્હી, કોરોનાના સતત વધી રહેલા મામલાથી રોજગાર અને આર્થિક સુધારને લઇ અનિશ્ચિતતાનું વાતાવરણ છે. તેની અસર લોકોના ખર્ચમાં પણ જાેવા...

નવીદિલ્હી, ભારતે ગિલગિટ બાલ્ટિસ્તાનમાં ચુંટણી કરાવવાની જાહેરાત કરવા પર પાકિસ્તાન પર જાેરદાર પ્રહારો કરતા કહ્યું કે સૈન્ય માધ્યમથી કબજાે કરવામાં...

પટણા, જન અધિકાર પાર્ટી (લોકતાંત્રિક) અધ્યક્ષ રાજેશ રંજન ઉર્ફે પપ્પુ યાદવે બિહાર ચુંટણી પહેલા એક અનોખી પ્રતિજ્ઞા લીધી છે પપ્પુ...

નવી દિલ્હી, વડા પ્રધાન નરેન્દ્ર મોદી(Narendra modi)એ કહ્યું હતું કે જેમણે ખેડૂતો (Farmar)સમક્ષ જૂઠ્ઠણાં ઉચ્ચાર્યા હતા એ લોકો હવે ખેડૂતોના...

નવી દિલ્હી, અત્યાર સુધીમાં આપને બજારમાં ભેળસેળવાળુ સરસવનું તેલ મળતુ હતું. પણ હવે આવુ નહીં થાય. કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો...

પ્યોંગયાંગ, ઉત્તર કોરિયાના ભેજાગેપ તાનાશાહ કિમ જોંગે એવુ કામ કર્યુ છે જેના પર કદાચ વિશ્વાસ ના કરી શકાય.કિમ જોંગે પાડોશી...

નવી દિલ્હી, બિહારમાં યોજાનારી આગામી વિધાનસભા ચૂંટણીને લઈને ચૂંટણી પંચે તારીખોની જાહેરાત કરી દીધી છે. બિહાર વિધાનસભાની ચૂંટણી ત્રણ ચરણમાં...

પરીક્ષણોના સંદર્ભે ભારતે નવું શિખર સર કર્યું, આજદિન સુધીમાં સર્વાધિક દૈનિક પરીક્ષણનો આંકડો નોંધાયો- પરીક્ષણોની સંખ્યામાં અભૂતપૂર્વ વૃદ્ધિ સાથે કુલ...

નવી દિલ્હી: શુક્રવારે સંસદના બંને ગૃહોમાં પસાર થનારા કૃષિ બિલ વિરુદ્ધ ખેડુતોનો વિરોધ પ્રદર્શન ભારે હોવાની સંભાવના છે. શુક્રવારે બિલના...

કાર ફ્રી ડે : ગ્લોબલ વોર્મિંગનું સમાધાન ચોક્કસપણે સાયકલિંગ જ છે : કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સાયકલ ચલાવવામાં હવે નાનપ...

સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે વ્યક્તિગત રક્ષણાત્મક ઉપકરણો (પી.પી.ઇ.)ના તર્કસંગત ઉપયોગ અંગેની માર્ગદર્શિકામાં આરોગ્ય સુરક્ષા કર્મચારીઓ અને અન્ય ફ્રન્ટ લાઇન...

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને શ્રીલંકાના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી મહિન્દા રાજપક્ષે 26 સપ્ટેમ્બર, 2020ના રોજ વર્ચ્યુઅલ દ્વિપક્ષીય શિખર સંમેલન યોજશે....

પ્રધાનમંત્રીએ વિરાટ કોહલી સાથે તેમના ફિટનેસ રૂટિન અંગે વાર્તાલાપ કર્યો હતો. વિરાટે જણાવ્યું હતું કે, તમારી શારીરિક મજબૂતીની સાથે સાથે...

ફુટબોલની ખેલાડી અફસાન આશિક સાથે પ્રધાનમંત્રીનો વાર્તાલાપ જમ્મુ અને કાશ્મીરની રહેવાસી ફુલબોલની ગોલકીપરે જણાવ્યું હતું કે, દરેક મહિલા પોતાને તંદુરસ્ત...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.