૨૪ જૂનેઊજવાઈ ગયો પાસપોર્ટ સેવા દિવસ-દર વર્ષે પાંચ લાખથી વધુ પાસપોર્ટ ઈસ્યુ થતા હોય છે પરંતુ લોકડાઉનમાં કામગીરી બંધ રહેતા...
National
નવી દિલ્હી: એલ.એ.સી. પર ચીન-ભારત વચ્ચે સ્ફોટક Âસ્થતિ વચ્ચે મહાસત્તા અમેરિકાએ એશિયામાં સેના મોકલવાનો નિર્ણય લીધો છે ભારતને ખુલ્લુ સમર્થન...
મુંબઈ: સ્વિસ બેન્કો અને તેની ભારતીય બ્રાન્ચોમાં ભારતીય લોકો અને કંપનીઓ તરફથી જમા રકમમાં ૬ ટકાનો ઘટાડો આવ્યો છે. ૨૦૧૯માં...
ગુવાહાટી: હાલના દિવસોમાં ભારત પોતાના પાડોશી દેશો સામે જજૂમી રહ્યું છે, પછી તે નેપાળ હોય કે પાકિસ્તાન કે પછી ચીન...
ખાનગી ક્ષેત્રને રોકેટો, સેટેલાઇટ્સ બનાવવા ને કોમર્શિયલ આધારે લોન્ચ સેવાઓ પૂરી પાડવા સક્ષમ બનાવાશે નવી દિલ્હી, ભારતના સ્પેસ ક્ષેત્રમાં એક...
સત્રને સમાપ્ત કરવાની સાથે સાથે આઈઆઈટી મુંબઈએ વિદ્યાર્થીઓની સુવિધા માટે ભારતમાં સૌપ્રથમ પગલું ભર્યું મુંબઇ, કોરોનાની બીમારીને પગલે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ...
નવીદિલ્હી: દેશમાં ઇમરજન્સીના ૪૫ વર્ષ પૂરા થવા પર ભાજપે કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા છે. આ બધાની વચ્ચે પીએમ મોદીએ...
નવી દિલ્હી: ચીનના વુહાનથી શરૂ થયેલો કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં ફેલાયો છે. છેલ્લા પાંચ મહિનાથી વાયરસની રસી પર કામ ચાલુ...
દેશમાં કોરોના વાયરસ (કોવિડ-19) મહામારીના કારણે તમામ ક્ષેત્રોમાં કરદાતાઓ કાનૂની અને નિયમનકારી અનુપાલનો પૂર્ણ કરવામાં જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે તેને...
કોવિડ-19 મહામારીના કારણે સામાન્ય અને ખાસ કરીને વિસ્થાપિત શ્રમિકોના કાર્યદળ પર ખૂબ જ વિપરિત અસર પડી છે. કેટલાક રાજ્યોમાં ઘણી મોટી સંખ્યામાં...
આ એપ્લિકેશન સેન્ટર ફોર ડિપાર્ટમેન્ટ ઓફ એડવાન્સ્ડ કમ્પ્યૂટિંગ (CDAC)ની ઇ-રક્તકોષ દ્વારા તૈયાર કરવામાં આવી છે. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, “સંખ્યાબંધ લોકોને તેમના પરિવારમાં...
પટણા: બિહારમાં છેલ્લા ૨૪ કલાકમાં આંધી-તોફાન અને વીજળી પડવાથી ૮૩ લોકોના મોત થયાં છે. આ માહિતી સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી...
કોરોનાના કાળમાં અર્થતંત્રને થયેલી ગંભીર અસરનો ખૂબજ મોટો ફટકો રિયલિટી એસ્ટેટના ધંધા પર પડ્યો અમદાવાદ, લોકડાઉનને કારણે બિલ્ડરો ભારે ભીંસમાં...
નવી દિલ્હી: ગલવાન ઘાટીમાં ચીનનો દાવો અને દગાખોરી સાથે આક્રમક નીતિરીતિથી આ વિસ્તારમાં જમીન કબજો કરવાની તેની ચાલ ઉજાગર થઈ...
નવી દિલ્હી: લદ્દાખની ગલવાન ઘાટીમાં હિંસક ઝડપ બાદ ચીન ચુપ નથી બેઠું, હવે તે ભારત વિરુદ્ધ દેપસાંગમાં નવો મોર્ચો ખોલવા...
નવી દિલ્હી: ભારત - ચીન વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી તંગદિલી ચાલી રહી છે. ૧૫ જૂને બંને દેશોની સેના વચ્ચે હિંસક...
નવી દિલ્હી: કોરોના સંકટ દરમિયાન કેન્દ્રીય કર્મચારીઓને મોટો ઝટકો લાગ્યો છે. લોકડાઉનને કારણે આર્થિક ભારણ ઘટાડવા માટે કેન્દ્ર સરકારે પહેલેથી...
સુરત: સુરતમાં એક એવી ઘટના સામે આવી છે જેમાં ખાખીની બેદરકારી સામે આવી છે. પોલીસ કોન્સ્ટેબલ દ્વારા બેંકમાં જઈને મહિલા...
શાહનાવાઝની એક પરિચિત ગર્ભવતી મહિલાનું કોરોનાથી પાંચ હોસ્પિટલમાં ધક્કા બાદ મોત થયું હતું મુંબઈ, કેટલીકવાર એવી એક ઘટના વ્યક્તિના જીવનમાં...
કંપનીનું ઔદ્યોગિક સામ્રાજ્ય મુંબઈમાં છે, ગ્રુપ વાહન, હોટલ, બેન્કિંગ અને આરોગ્યને લગતા ક્ષેત્રમાં કાર્યરત લંડન, બ્રિટનના અગ્રણી કારોબારી જૂથ હિન્દુજા...
નવીદિલ્હી: પતંજલિએ દાવો કર્યો છે કે 'કોરોનિલ'થી કોરોનાની ૧૦૦ ટકા સારવાર થઈ શકે છે. યોગ ગુરુ રામદેવે આ દવાને કોરોના...
નવીદિલ્હી: પહેલીવાર એવું બન્યું છે કે ડીઝલ પેટ્રોલ કરતા મોંઘુ થયું છે. આજે ફરી એકવાર ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ભાવવધારો ઝીંક્યો...
નવીદિલ્હી: રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે ભારત-રશિયા સંબંધ એક 'વિશિષ્ટ અને વિશેષ વ્યુહાત્મક ભાગીદારી' છે તથા બંને દેશો વચ્ચે હાલના...
નવીદિલ્હી: કોરોના વાયરસ સંક્રમણની વચ્ચે દરેક વ્યક્તિ એ જાણવા માંગે છે કે રેલવેની સુવિધાઓ સામાન્ય ક્યારે થશે? કોવિડ-૧૯ના કારણે લગભગ...
મુંબઈ: જિયોમાં થયેલા મૂડીરોકાણના કારણે રિલાયન્સ દેવામાંથી મુક્ત થઈ ગઈ અને છેલ્લા ત્રણ મહિનામાં તેના શેરમાં ૯૦ ટકાની તેજી આવી...