Western Times News

Gujarati News

Sports

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે સાંજે 7 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઓપન ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2022ની જાહેરાત કરશે પ્રધાનમંત્રી...

નવી દિલ્હી, ઓપનર ઋતુરાજ ગાયકવાડની અડધી સદી બાદ બોલર્સે કરેલા શાનદાર પ્રદર્શનની મદદથી ચેન્નઈ સુપર કિંગ્સ આઈપીએલ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટ...

સુરત, સુરત શહેર પોલીસમાં ફરજ બજાવતી ૪ મહિલા પોલીસ કર્મચારીઓએ નેશનલ લેવલે પાવર લિફ્ટિંગ સહિતની સ્પર્ધાઓમાં મેડલ મેળવીને સુરત સહિત...

બેંગ્લોર, ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૩ની ૭૦મી મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ૬ વિકેટે હરાવ્યું હતું. આ હાર...

ગોકુલમ કેરળ અને કિકસ્ટાર્ટ કર્ણાટક વચ્ચે ફાઈનલનો જંગ ઇન્ડિયન ઓલમ્પિક એસોસિયેશનના વાઇસ પ્રેસિડેન્ટ અજય પટેલ, ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનના પ્રેસિડેન્ટ...

નવી દિલ્હી, જાહેરાત ઉદ્યોગની સ્વ-નિયમનકારી સંસ્થા ASCIએ જણાવ્યું હતું કે જાહેરાતો માટે સેલિબ્રિટીઓ સામે આવતી ફરિયાદોમાં ભારે વધારો થયો છે....

મુંબઈ, ટાટા આઈપીએલ 2023ની ઓફિશિયલ ડિજિટલ સ્ટ્રીમિંગ પાર્ટનર, જિયોસિનેમા તેની શરૂઆતના પાંચ સપ્તાહમાં જ 1300 કરોડથી વધુ વિડિયો વ્યૂસ મેળવવાની...

નવી દિલ્હી, સૂર્યકુમાર યાદવની વિસ્ફોટક બેટિંગ અને નેહલ વાઢેરા તથા ઈશાન કિશનની ઝંઝાવાતી બેટિંગની મદદથી મુંબઈ ઈન્ડિયન્સે વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલા...

નવી દિલ્હી, કેપ્ટન નિતિશ રાણાની અડધી સદી બાદ આન્દ્રે રસેલે રમેલી તોફાની ઈનિંગ્સની મદદથી કોલકાતા નાઈટ રાઈડર્સે સોમવારે ઈડન ગાર્ડન્સમાં...

નવી દિલ્હી, બોલર્સના ઘાતક પ્રદર્શનની મદદથી ગુજરાત ટાઈટન્સે શુક્રવારે રમાયેલા મુકાબલામાં રાજસ્થાન રોયલ્સ સામે નવ વિકેટે આસાન વિજય નોંધાવ્યો હતો....

હૈદરાબાદ, કોલકત્તા નાઇટ રાઇડર્સે શાનદાર વાપસી કરતા ઈન્ડિયન પ્રીમિયર લીગ-૨૦૨૩ની ૪૭મી લીગ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને ૫ રને પરાજય આપ્યો છે....

મહેસાણા, મહેસાણાની યુવા બેડમીન્ટન ખેલાડી તસ્નીમ મીરને હવે પી.વી. સિંધુના કોચ પ્રશિક્ષણ આપશે. ર૦ર૪માં યોજાનારા ઓલીમ્પીક અગાઉ તસ્નીમને આંતરરાષ્ટ્રીય કોચની...

ઓન-ફિલ્ડ ચેમ્પીયન્સ ઓફ-ફિલ્ડ ચેમ્પીયન્સને મળે છે:  ગુજરાત ટાઇટન્સના સત્તાવારા મેડીકલ ભાગીદાર તરીકે, HCએ ટાઇટન્સ ઓફ ઇન્સ્પીરેશનઃ બિયોન્ડ ધ ગેઇમનું આયોજન...

નવી દિલ્હી, મોહમ્મદ શમીની ઝંઝાવાતી બોલિંગ તથા કેપ્ટન હાર્દિક પંડ્યાની અણનમ અડધી સદી છતાં ગુજરાત ટાઈટન્સને દિલ્હી કેપિટલ્સ સામે પાંચ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.