Western Times News

Gujarati News

Sports

ગત રોજ તારીખ  ૧લી. સપ્ટેમ્બર ના રોજ એસ.એ.જી. સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ,વાઘોડિયા રોડ વડોદરા ખાતેગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ની ઝોન -૩  ની‌ બેડમિન્ટન ભાઈઓ બહેનો ની સ્પર્ધાનું આયોજનનીઓટેક કોલેજ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં જી. ટી. યુ. સાથે સંકળાયેલી વલ્લભ વિદ્યાનગર ઝોન-૩ માં થી 15 ભાઈઓની અને 10બહેનોની ટીમોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે નીઓટેક કોલેજના આચાર્ય ડૉ.નીપા દેસાઇ, જી.ટી.યુ. નાકાર્યકારી ઓફીસર ડૉ. આકાશ ગોહિલ, વડોદરા બેડમિન્ટન ના સેક્રેટરી તુષાર કદમ,એ.ડી.આઈ.ટી. નાસ્પોટ ડાયરેક્ટર ડૉ. કિરણ પટેલ, આઈ.ટ.એમ. કોલેજના ડાયરેક્ટર ડાયરેક્ટર ડૉ. હેમરાજ પટેલ અનેએસ.વી.આઇ. ટી. વાસદ ના સ્પોર્ટ્સ ડાયરેક્ટર વિકાશ અગ્રવાલ વગેરે ઉપસ્થિત સ્પર્ધા નિહાળી હતી અનેખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સ્પર્ધામાં એસ. વી. આઈ. ટી. ની બહેનોની ટીમે  ક્વાટર ફાઇનલમાં એસ.પી..સી.એ.એમ (SPCAM) નીટીમને ૨-૦ થી હરાવી સેમિફાઇનલ માં પ્રવેશ મેળવ્યો હતો.સેમી ફાઇનલમાં એ.ડી.આઈ.ટી. (ADIT) નીસામે ૨ - ૧ થી જીત મેળવી ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યો હતો.સંઘર્ષ પૂર્ણ ફાઈનલ મેચમાંબી.વી.એમ.(BVM) ની બહેનો ની ટીમ સામે એસ. વી. આઇ. ટી.(SVIT) ની બહેનો ની ટીમ નો ૨ - ૦ થીપરાજય થયો હતો અને જી.ટી.યુ. ની ઝોન - ૩  ની બેડમિન્ટન બહેનોએ સ્પર્ધામાં ની એસ.વી.આઈ.ટી નીટીમ ઉપવિજેતા રહી હતી. ભાઈઓની સ્પર્ધામાં વોટર ફાઇનલમાં gset નિતીન ને 3 1 થી પરાજિત કરી સેમિફાઇનલમાં પ્રવેશ નિશ્ચિતકર્યું હતું સેમિફાઈનલમાં  ડી.જે.એમ.આઇ.ટી. (DJMIT) ની  ટીમ ને એક તરફા મુકાબલામાં ત્રણ જીરો થીહરાવી ફાઇનલમાં પહોંચી હતી. ફાઇનલમાં એસ. વી. આઇ. ટી.(SVIT) ની ટીમે પુરા જુસ્સા અને ઝનુન સાથે રમી હતી. અને બી.વી.એમ.(BVM) ની ભાઈઓ ની ટીમને ફાઈનલમાં 3 - 0 પરાજિત કરી ચેમ્પિયનશિપ મેળવી હતી. એસ. વી. આઇ. ટી. ભાઈઓ ની ટીમ મા આદિત્ય કદમ,...

કિંગ્સ્ટન,  શાનદાર લાઈનલેન્થ, ઝડપી રફ્તાર અને ઉછાળવાળી વિકેટને લઇને વેસ્ટઇન્ડિઝની તકલીફ સતત વધી રહી છે. બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે...

નવી દિલ્હી, નવી વર્લ્ડ ચેમ્પિયન પીવી સિંધુએ મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળીને તેમની સાથે વાત કરી હતી. બેડમિંટન વર્લ્ડ ચેમ્પિયનશીપનો...

સિડની : સદીના મહાન ક્રિકેટર સર ડોનાલ્ડ જ્યોર્જ બ્રેડમેનને આજે યાદ કરવામાં આવ્યા હતા. ડોનાલ્ડ બ્રેડમેનના જન્મદિવસે તમામ ક્રિકેટ ચાહકોએ...

અભિલાષે રોમાંચક ઢબે જુનિયર ટાઇટલ જીત્યું અમદાવાદ : બીજી ઓપન અમદાવાદ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં રવિવારે રમાયેલી ફાઇનલમાં દેવ પટેલે પાંચ મેચ...

બીજી ટર્મમાં રવિ શાસ્ત્રીને ટીમ ઇન્ડિયાના હેડ કોચ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. બીસીસીઆઈએ શુક્રવારે જાહેર કર્યું હતું કે, "કપિલ...

અમદાવાદ, સોનુના 16 રેડમાં છ પોઈન્ટ અને સુકાની સુનીલ કુમારના પાંચ ટેકલમાં છ પોઈન્ટ છતાં પ્રો કબડ્ડી લિગમાં સતત સંઘર્ષ કરી...

કપિલ દેવની આગેવાનીમાં ક્રિકેટ એડવાઈઝરી કમિટી (CAC) ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ બનવા માટે શુક્રવારે 6 શોર્ટ લિસ્ટેડ ઉમદેવારોનું ઇન્ટરવ્યૂ...

પ્રતિબંધિત દવા લેવાના મામલામાં ફસાયો નવી દિલ્હી,   યુવા ક્રિકેટર પૃથ્વી શોને ડોપિંગના મામલામાં દોષિત ઠેરવવામાં આવ્યો છે. આની સાથે જ...

મુંબઇ,  ક્રિતી સેનન દિલજીત દોસાંજ સાથે આવી રહેલી તેની ફિલ્મ ‘અર્જુન પટિયાલા’માં પત્રકારનું પાત્ર ભજવી રહી છે. તે માટે તેણે...

શુક્રવારે હૈદ્રાબાદમાં રમાયેલી પ્રો કબડ્ડી લીગની સિઝન 7ની વધુ એક મેચમાં સુંદર પરફોર્મન્સ દર્શાવીને ગુજરાત ફોરચ્યુન જાયન્ટસે એકતરફી બની ગયેલી...

૫૫મી ગુજરાત સ્ટેટ શુટિંગ ચેમ્પિયનશીપ માં ૧૨ મેડલ મેળવી ભરૂચ ડીસ્ટ્રીક રાઈફલ એસોસિએશનના ૫ શૂટરોએ ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું...

કૌશા અને ધૈર્યની બેવડી સિદ્ધિ -પુર્વાંશી અને અક્ષિતે કારકિર્દીના પ્રથમ ટાઇટલ જીત્યાં અમદાવાદ,  કૌશા ભૈરપૂરે અને ધૈર્ય પરમાર અહીંના ક્લબ...

નવી દિલ્હી: વર્લ્ડ કપની સેમીફાઇનલમાં ન્યુઝીલેન્ડની સામે ભારતની હેરાન કરનાર હાર બાદ મહાન ખેલાડી એમએસ ધોનીની ક્રિકેટ કેરિયર હવે સંકટમાં...

અમદાવાદ,  લીટલ જાયન્ટસ ઈન્ટર સ્કૂલ કબ્બડી ટુર્નામેન્ટનો અમદાવાદમાં રવિવારેપ્રારંભ થયો ત્યારે તેમાં કબ્બડીના સેંકડો યુવા ચાહકોએ કબ્બડી કબ્બડીના નારા સાથે...

અમદાવાદ, ધૂલ કા ફૂલ અને ડાંગી એક્સપ્રેસના હુલામણા નામથી ઓળખાતી સરિતા ગાયકવાડે યુરોપ એથ્લેટિક્સમાં ગોલ્ડ મેળવી ફરી એકવાર તેનું અને...

માન્ચેસ્ટર : માન્ચેસ્ટરના ઐતિહાસિક મેદાન ખાતે આવતીકાલે આઇસીસી વર્લ્ડ કપની પ્રથમ સેમીફાઇનલમાં ભારતીય ટીમ ન્યુઝીલેન્ડની સામે ટકરાશે. આ મેચ ફાઇટ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.