Western Times News

Gujarati News

નડીઆદમાં “મફત રોગ નિદાન કેમ્પ” નુ આયોજન કરવામા આવ્યુ

નડિયાદના માઈ મંદિરના શ્રી માઈ ધર્માચાર્ય શ્રી હરેન્દ્ર બાલેન્દુ ભગવતી કેશવભવાની મહારાજ ની જન્મ જયંતિ નિમીતે શ્રી કેશવ ભવાની જન સેવા ટ્રસ્ટ મેથોડિસ્ટ ( મિશન ) હોસ્પિટલ તથા અંધજન મંડળ , નડીઆદના સહયોગથી” મફત રોગ નિદાન કેમ્પ” નુ આયોજન કરવામા આવ્યુ હતુ

જેમા જનરલ મેડીસીન , દંત રોગ , સ્ત્રી રોગ , નેત્રરોગ નિદાન કરવામા આવ્યુ હતુ આ પ્રસંગે નડીયાદ નગરપાલિકાના પ્રમુખ રંજનબેન વાઘેલાએ શ્રી હરેન્દ્ર પ્રસાદ મહારાજ ને જન્મદિન શુભેચ્છાઓ પાઠવી આશીર્વાદ લીધા હતા. (તસ્વીરઃ- સાજીદ સૈયદ, નડિયાદ)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.