Western Times News

Gujarati News

આણંદની ૧૦૦ શાળાઓમાં નેઇલ કટરનું વિતરણ કરવામાં આવશે

વિદ્યાર્થીઓને જીવનમાં સ્વચ્છતા પ્રતિ જાગૃત રહેવાનો અનુરોધ કરતા જાયકાના પ્રતિનિધિ સાયકા ઓચિડા

(માહિતી) આણંદ,  જાયકા ઇન્ડિશયા(જાપાન-ઇન્ડિાયા કોર્પોરેશન એજન્સીટ), આણંદના મુની ચેરીટેબલ ફાઉન્ડે શન, આશાહી ઇન્ટેરક અને ઝાયડસ હોસ્પિનટલના સંયુકત ઉપક્રમે કોવિડ-૧૯ અને બીજા ચેપી રોગોને અટકાવી શકાય અને વિદ્યાર્થીઓ આરોગ્યઇ પ્રતિ જાગૃત થાય તે હેતુસર આણંદ જિલ્લાસમાં ત્રણ દિવસના અચ્છીષ આદતે કાર્યક્રમનો પ્રારંભ કરાવતા જાયકાના પ્રતિનિધ શ્રી સાયકા ઓચિડાએ બાળકોને જીવનમાં સ્વિચ્છલતા પ્રતિ જાગૃત રહીશું તો આપણું આરોગ્યક જળવાઇ રહેશે તેમ જણાવી સ્વશચ્છઓતા પ્રતિ જાગૃત રહેવાનો અનુરોધ કર્યો હતો.

શ્રી સાયકા ઓચિડાએ જાયકા દ્વારા તૈયાર કરવામાં આવેલ અચ્છીર આદતના બેનર્સ હેઠળ તૈયાર કરવામાં આવેલ વીડિયોના માધ્યડમથી બાળકોને તેમના જીવનમાં પ્રાથમિક ટેવો જેવી કે, કોઇપણ કાર્ય કર્યા બાદ સાબુથી હાથ ધોવા, અવાર-નવાર નખ કાપતા રહેવા, હાલના વર્તમાન સમયમાં માસ્કવ પહેરવાની સાથે સોશિયલ ડિસ્ટકન્સબનું પાલન કરવું જેવી આરોગ્યખલક્ષી નાનામાં-નાની વાતો સમજાવી હતી.

આઇજે કાકે શાહીના મેનેજીંગ ડીરેકટર શ્રી સંજય પાંડાએ અચ્છી આદતે તૈયાર કરવામાં આવેલ સ્કૂસલ ઓન વ્હીલલ્સેનું ઉપસ્થિખત મહાનુભાવોના હસ્તેી પ્રસ્થાપન કરાવતાં પૂર્વે અચ્છીત આદતે અંતર્ગત એનીમેટેડ વીડિયોથી મનોરંજન સાથે સમજ આપતી વાનની વિગતો આપી હતી. આ વાન જિલ્લાથની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓને જીવનમાં શું કાળજી રાખવી તેનું માર્ગદર્શન પુરૂં પાડશે તેમ જણાવ્યુંે હતું.

મનોરંજન સાથે વિવિધ એનીમેટેડ ચિત્રો, પોસ્ટ રો અને બેનર્સ દ્વારા જાણકારી પૂરી પાડતી સ્કૂ લ ઓન વ્હીેલ્સથનું જાયકાના પ્રતિનિધિ શ્રી સાયકા ઓચિડા, આઇજે કાકે શાહીના મેનેજીંગ ડીરેકટર શ્રી સંજય પાંડા, આણંદ મુની ચેરીટેબલ ફાઉન્ડે શનના ફાઉન્ડયર શ્રી ઘનશ્યાુમભાઇ પટેલ(સ્વારમીજી) ડૉ. રઇસા આનંદ, આનલ રાઠોડ, હરીશભાઇ રાઠોડ, સોનલબેન પટેલ સહિત ઉપસ્થિ ત મહાનુભાવોના હસ્તેા પ્રસ્થાલન કરાવવામાં આવ્યુંં હતું. આ સ્કૂનલ ઓન વ્હીોલ્સન દાતા શ્રી રોહિતભાઇ શાંતિલાલ પટેલના દાનથી નિર્મિત કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.