Western Times News

Gujarati News

નડીઆદમાં અત્યંત આધુનિક “દિનશા પટેલ ડાયાલિસિસ સેન્ટર”નું લોકાર્પણ

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) ધર્મસિહ દેસાઈ ર્યુનિવસિટી દિનશા પટેલ ડાયાલિસિસ સેન્ટર નુ લોકાર્પણ તા ૨૬ મી માર્ચ ના રોજ ર્ડા . એન.ડી.દેસાઈ ફેકલ્ટી ઓફ મેડીકલ સાયન્સ એન્ડ રિસર્ચ મા ચરોતરના પનોતા પુત્ર અને લોલાડીલા નેતા દિનશા પટેલ ધ્વારા સામાજિક તજ્ઞતા વ્યક્ત કરવા માટે અત્યંત આધુનિક ડાયાલિસિસ સેન્ટરની સ્થાપના માટે છ કરોડ નુ માતબર દાન આપ્યુ છે .

“ દિનશા પટેલ ડાયાલિસિસ મશીનો હશે અને અત્યંત કુશળ ડોક્ટરો અને ટેકનીશ્યનો ધ્વારા આ સેન્ટર સૌ કોઈ માટે કિડની ડાયાલિસિસની સેવાઓ ઉપલબ્ધ કરાવશે . સામાજિક પ્રતિબધ્ધતાની ઉમદા લાગણીથી ધર્મસિહ દેસાઈ યુનિવર્સિટી સંલગ્ન ડૉ . મેડીકલ સાયન્સ એન્ડ રિસર્ચમા અત્યંત આધુનિક મેડીકલ કોલેજ કાર્યરત છે .

તેમજ તેને સલગ્ન હોસ્પીટલ જેની સેવાઓ સમગ વિસ્તારમા નામના મેળવી રહી છે . ડાયાલિસિસ સેન્ટરમા કુલ ૫૦ એન.ડી.દેસાઈ ફેકલ્ટી ઓફ સ્થાપનાના માત્ર ત્રણ વર્ષના ટુંકા ગાળામાં અત્યાર સુધી સાત લાખથી વધુ આઉટ ડોર દર્દીઓ વિના તેમજ લગભગ ૪૫ હજાર કરતા પણ વધુ ઈનડોર દર્દીઓએ આ ૧૮ હજાર જેટલી સફળ સર્જરી / ઓપરેશનોનો સમાવેશ થાય આબવા જઈ રહી છે . અને ૫ હજાર એક્સ – રે અને ૩૦ હજાર જેટલી સોનોગાફી પણ થયેલ છે .

હોસ્પીટલમા ઉપલબ્ધ બધીજ સેવાઓ વિનામુલ્યે અને નિ ઃ શુલ્ક છે . તેની સાથે સાથે દર્દીઓને સવારનો નાસ્તો , બપોરનુ અને સાજનુ આરોગ્યપ્રદ ભોજન પણ નિઃશુલ્ક પીરસવામા આવે છે . અત્યાર સુધીમા બે લાખ વીસ હજાર કરતા પણ વધુ ભોજનર્તાઓએ એનો મુલ્યે નિ ઃ શુલ્ક લાભ લઈ ચુક્યા છે . સેવાઓનો નિઃશુલ્ક લાભ લીધો છે . જેમા છે . લેબોરેટરી ટેસ્ટની સખ્યા દશ લાખને લાભ લીધો છે . છો ૨ોનાની બન્ને લહેરોમા હોસ્પીટલે અત્યંત ઉમદા અને વિના મુલ્યે સેવાઓ આપી છે .

જેના માટે રાજય સરકાર આ હોસ્પીટલને “ વિશિષ્ટસેવા અવોર્ડ થી સન્માનિત કરવામા આવી છે . કોરોનાના કપરા સમયમા ૨૫ હજાર કરતા વધુ કોરોના ટેસ્ટ , પાચ હજાર જેટલા દર્દીઓ અને નવ હજાર જેટલા આઉટડોર દર્દીઓ અને ૨૫ હજાર કરતા પણ વધુ દર્દીઓને છોરોના સંલગ્ન સેવાઓ વિના મુલ્યે આપવામા આવી છે .

તેમજ કોરોના વેકસીન આપવામા પણ સરકાર સાથે રહીને બે હજાર કરતા વધુ લોકોને વેક્સીન આપવામા આવેલ છે . વિશ્વકક્ષાની આ હોસ્પીટલમા નિષ્ણાત ડોક્ટ્રોની સેવાઓ અને આધુનિક સંસાધનો ધ્વારા નિદાન અને ટેસ્ટીંગ ની સાથેસાથે માનવતા અને સદભાવના સાથે બધીજ સેવાઓ નિઃશુલ્ક અને વિનામુલ્યે આપવામા આવે છે .

આ સેવાઓમા દિનશા પટેલ જેવા દાતાનો સાથ સહકાર અને દાન સોનામા સુંગધ ભળવા સમા છે . દિનશા પટેલ ડાયાલિસિસ સેન્ટરનું લોકાર્પણ એ સામાજિક પ્રતિબધ્ધતા તરફનુ ધર્મસિહ દેસા ર્યુનિવસીટીનુ એક અત્યંત જરૂરી અને પ્રશંસનીય કાર્ય છે .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.