Western Times News

Gujarati News

ખેડબ્રહ્માના ખેરોજ મુકામે મોબાઈલ શોપમાંથી મોબાઇલ ચોરાયો

Files Photo

ખેડબ્રહ્મા તાલુકાના ખેરોજ ગામે હાઈવે રોડ પર આવેલ ચિરાગકુમાર અશ્વિનભાઈ જોશી ની મોબાઇલ ની દુકાનમાંથી મોબાઈલ ચોરાતા તેમણે ખેરોજ પોલીસ સ્ટેશને ફરિયાદ આપી હતી.

શ્રી અશ્વિનભાઈ એક દિવસ તેમનું કામ હોવાથી બહારગામ ગયેલા અને બીજા દિવસે આવીને સવારે દુકાન ખોલી સાફ સફાઈ કરતાં એક મોબાઈલ ના ખોખા નું વજન ઓછું લાગતા તેમને શંકા જતાં ખોખુ ખોલી ને જોતા અંદરથી samsung galaxy કંપનીનો ૧૮૮૩૪ રૂપિયા નો મોબાઈલ ના મળતાં તેમને ચોરી થયાની જાણ  થતાં તેમણે ખેરોજ પોલીસ સ્ટેશને ફરિયાદ આપી હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.