૨૬મી જાન્યુઆરી-૨૦૨૩ પ્રજાસત્તાક દિને ૪૪ જવાનોને મુખ્યમંત્રી ચંદ્રક દ્વારા સન્માન
 
        ૨૬મી જાન્યુઆરી-૨૦૨૩ પ્રજાસત્તાક દિને હોમગાર્ડઝ / બોર્ડરવીંગ હોમગાર્ડ્ઝ, નાગરિક સંરક્ષણ તથા ગ્રામરક્ષક દળના ૪૪ જવાનોને મુખ્યમંત્રીશ્રી ચંદ્રક દ્વારા સન્માન
ડાયરેકટર જનરલ, સિવિલ ડીફેન્સ અને હોમગાર્ડઝ, ગુજરાત રાજ્ય નિયંત્રણ હેઠળના હોમગાર્ડઝ/બોર્ડરવીંગ હોમગાર્ડઝ, નાગરિક સંરક્ષણ તેમજ ગ્રામરક્ષક દળ માટે ૪૪ અધિકારી/સભ્યોની લાંબી/પ્રસંશનીય તેમજ વિશિષ્ટ સેવા બદલ મુખ્યમંત્રીશ્રીના ચંદ્રકો માટે પસંદગી કરાઇ છે, જેમં ૩૦ હોમગાર્ડઝ, ૦૫ બોર્ડરવીંગ હોમગાર્ડઝ, ૦૨ નાગરિક સંરક્ષણ અને ૦૭ ગ્રામ રક્ષક દળના અધિકારી/સભ્યોનો સમાવેશ થાય છે, જે આ મુજબ છે:
| મુખ્યમંત્રીશ્રીના ચંદ્રકો માટે સભ્યોના નામોની યાદી | |||
| હોમગાર્ડઝ | |||
|  | શ્રી રામઇકબાલ પિતામ્બર ઠાકુર | અમદાવાદ પશ્ચિમ | ડિવિઝન કમાન્ડર | 
|  | શ્રી ગીનીશકુમાર દશરથભાઇ પાટીલ | બનાસકાંઠા-પાલનપુર | સિનિયર પ્લાટુન કમાન્ડર | 
|  | શ્રી રાજેશકુમાર રમણિકલાલ ભટ્ટ | અમરેલી | પ્લાટુન સાર્જન્ટ | 
|  | શ્રી વારીસ કૃષ્ણલાલ પટણી | કચ્છ-ભુજ | કંપની ક્વાર્ટર માસ્ટર | 
|  | શ્રી છગનભાઇ ગોવિંદભાઇ વધેરા | ગીર સોમનાથ | પ્લાટુન સાર્જન્ટ | 
|  | શ્રી કૈલાશભાઇ બટુકભાઇ ભટ્ટ | ગીર સોમનાથ | પ્લાટુન સાર્જન્ટ | 
|  | શ્રી કેશરસિંહ જવાનસિંહ બોડાણા | બનાસકાંઠા-પાલનપુર | પ્લાટુન સાર્જન્ટ | 
|  | શ્રી વિદેશીપ્રસાદ પિતામ્બરભાઇ પટેલ | કચ્છ-ભુજ | સેકશન લીડર | 
|  | શ્રી રમણભાઇ સોમાભાઇ રાઠોડ | ખેડા-નડીયાદ | કંપની કમાન્ડર | 
|  | શ્રી રમેશભાઇ જેઠાભાઇ પરમાર | સાબરકાંઠા-હિંમતનગર | કંપની ક્વાર્ટર માસ્ટર | 
|  | શ્રી વિમલ દિનેશભાઇ મારવાડી | અમરેલી | કંપની ક્વાર્ટર માસ્ટર | 
|  | શ્રીમતી વિણાબેન માનાભાઇ ભાંભી | સાબરકાંઠા-હિંમતનગર | હોમગાર્ડ સભ્ય | 
|  | શ્રી વિકાસ રામકૃષ્ણ પાટીલ | નવસારી | પ્લાટુન કમાન્ડર | 
|  | શ્રી આત્મારામ બાવિસ્કર ગોરખ | સુરત ગ્રામ્ય | પ્લાટુન સાર્જન્ટ | 
|  | શ્રી ગોપાલસિંહ રણજીતસિંહ ઉદાવત | સાબરકાંઠા-હિંમતનગર | સિનિયર પ્લાટુન કમાન્ડર | 
|  | શ્રી રોહિતકુમાર દુર્ગાશંકર મહેતા | અમરેલી | સ્ટાફ ઓફિસર | 
|  | શ્રી શંભુસિંહ પ્રવિણસિંહ સરવૈયા | ભાવનગર | જિલ્લા કમાન્ડન્ટ | 
|  | શ્રી મુકેશ રતિલાલ પટેલ | નવસારી | સિનિયર પ્લાટુન કમાન્ડર | 
|  | શ્રી વિઠ્ઠલભાઇ રણછોડભાઇ સોલંકી | ખેડા-નડીયાદ | આસી. સેકશન લીડર | 
|  | શ્રી ગણેશ તુકારામ પાટીલ | નવસારી | સિનિયર પ્લાટુન કમાન્ડર | 
|  | શ્રી સહદેવસિંહ ભરતસિંહ જાડેજા | જામનગર | સેકશન લીડર | 
|  | શ્રીમતી સગુણાબેન સકરાજી ખરાડી | સાબરકાંઠા-હિંમતનગર | સેકશન લીડર | 
|  | શ્રી નારણભાઇ ચતુરભાઇ ગોહિલ | સુરત ગ્રામ્ય | પ્લાટુન સાર્જન્ટ | 
|  | શ્રીમતી દિપીકાબેન વસંતભાઇ પટેલ | વલસાડ | આસી. સેકશન લીડર | 
|  | શ્રી કિરણકુમાર કાંતિલાલ પરમાર | સાબરકાંઠા-હિંમતનગર | સિનિયર પ્લાટુન કમાન્ડર | 
|  | શ્રી કાર્તિકકુમાર રમણિકલાલ ભટ્ટ | અમરેલી | સિનિયર પ્લાટુન કમાન્ડર | 
|  | શ્રી પ્રકાશકુમાર દ્વારકાપ્રસાદ મૌર્યા | સુરત શહેર | પ્લાટુન સાર્જન્ટ | 
|  | શ્રી ગોવિંદભાઇ દેવજીભાઇ ગાવિત | વલસાડ | આસી. સેકશન લીડર | 
|  | શ્રી હરિચંદ્ર ચીંધુ પાટીલ | સુરત શહેર | પ્લાટુન સાર્જન્ટ | 
|  | શ્રી સચિન વિજાનંદભાઇ ઓડીચ | જામનગર | પ્લાટુન સાર્જન્ટ | 
| બોર્ડરવીંગ હોમગાર્ડઝ | |||
|  | શ્રી સુરતસિંહ વાઘજી સોઢા | બટાલીયન નં-૨, કચ્છ-ભુજ | હવાલદાર | 
|  | શ્રી સવાઇસિંહ ભુરજી સોઢા | બટાલીયન નં-૨, કચ્છ-ભુજ | નાયક | 
|  | શ્રી વેલુભા મહેરામણજી જાડેજા | બટાલીયન નં-૨, કચ્છ-ભુજ | નાયક | 
|  | શ્રી માવજી હિરાભાઇ પરમાર | બટાલીયન નં-૨, કચ્છ-ભુજ | લાન્સ નાયક | 
|  | શ્રી પોપટલાલ વિશ્રામ દવે | બટાલીયન નં-૨, કચ્છ-ભુજ | ગાર્ડઝમેન | 
| નાગરિક સંરક્ષણ | |||
|  | શ્રી હર્ષદકુમાર નારણભાઇ નાયક | અમદાવાદ | ડેપ્યુટી ચીફ વોર્ડન | 
|  | શ્રી કેતન કનુભાઇ શાહ | અમદાવાદ | ડેપ્યુટી ડીવીઝનલ વોર્ડન | 
| ગ્રામ રક્ષક દળ | |||
|  | શ્રી ગોપાલભાઇ નારણભાઇ બારડ | ગીર સોમનાથ | નાયક | 
|  | શ્રી કાંતિભાઇ રામાભાઇ મકવાણા | ખેડા-નડીયાદ | તાલુકા માનદ અધિકારી | 
|  | શ્રી સંજયભાઇ ભીખાભાઇ વાઘેલા | ખેડા-નડીયાદ | જી.આર.ડી. નાયક | 
|  | શ્રી રમેશભાઇ ડાભયભાઇ પરમાર | ખેડા-નડીયાદ | જી.આર.ડી. સભ્ય | 
|  | શ્રી કાળુભાઈ અળખાભાઇ ચમાર | અરવલ્લી-મોડાસા | ઉપનાયક | 
|  | શ્રી સળુભાઇ નાનજીભાઇ ખરાડી | અરવલ્લી-મોડાસા | તાલુકા માનદ અધિકારી | 
|  | શ્રી સુરેશભાઇ અરજણભાઇ ડામોર | અરવલ્લી-મોડાસા | જિલ્લા માનદ અધિકારી | 

 
                 
                 
                