Western Times News

Gujarati News

ગોધરા ખાતે G20 અંતર્ગત વિદ્યાર્થીઓ સાથે કાર્યક્રમ યોજાયો

ગોધરા, લો કોલેજ ગોધરા ખાતે ખૂબ મોટી સંખ્યા માં વિદ્યાર્થી જાેડાયા હતા આ કાર્યક્રમ માં મુખ્ય વક્તા તરીકે લો કોલેજ ગોધરા ની ફેકલ્ટી મેમ્બર હતા તેઓ એ વિદ્યાર્થી ઓ ને જણાવ્યું હતું કે ય્૨૦ એ આંતર રાષ્ટ્રીય સ્તરે ખુબજ મહત્વ નું છે આ ૨૦ દેશો નાં સંમેલન માં અલગ અલગ દેશો તો જાેડાશે પણ ભારત દેશ માં વિવિધ સ્તરે તેની ઉજવણી કરવામાં આવશે જેમકે ટુરિઝમ ૨૦ યુથ ૨૦ જેવા ઘણા માધ્યમો ને ખુલ્લા પાડવામાં આવશે તે ઉપરાંત તેના કાર્ય અને ગતિ વિધિ પર ધ્યાન દોરવામાં આવશે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે ય્૨૦નો ઉદ્દેશ્ય એવી નીતિની ચર્ચા કરવાનો છે જે આંતરરાષ્ટ્રીય સ્તરે નાણાંકીય મજબૂતાઈ અને ટકાઉપણાને આગળ વધારવામાં મદદ કરે છે.

G20 સભ્ય દેશોના રાજ્યના વડાઓ નાણાં પ્રધાનો અને કેન્દ્રીય બેંકના ગવર્નરોની બેઠકો ઉપરાંત, ૨૦૦૮ માં શરૂ કરીને એકબીજા સાથે સામયિક બેઠકો અને પરિષદો યોજે છે.સમગ્ર કાર્યક્રમ નું આયોજન લો કોલેજ ગોધરા હજજ યુનિટ દ્વારા કરવામાં આવ્યું હતું અને તેનું માર્ગ દર્શન લો કોલેજ ગોધરા નાં આચાર્ય ડૉ અપૂર્વ પાઠક તથા સહયોગ માં નોડલ ઓફિસર અને અને હજજ નાં પો.ઓફિસર ડો સતીષ નાગર તથા ઇનોવેશન ક્લબ કોડીનેટર ડૉ કૃપા જયસ્વાલ તથા વક્તા વિશેષ ડૉ અમિત મહેતા ડૉ અર્ચના યાદવ સહયોગ રહ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.