Western Times News

Gujarati News

અડાજણમાં પાર્ક કરેલી કારમાં આગ લાગી, ફાયર બ્રિગેડે કાબુ મેળવ્યો

સુરત, અડાજણ વિસ્તારમાં પાર્ક કરેલી એક કાર અચાનક સળગી ઉઠતા દોડધામ મચી ગઈ હતી. આગમાં આગ લાગવાનું કારણ હજુ સામે આવ્યું નથી. કર્મ લાગેલી આગને કાબુમાં લેવા ફાયર બ્રિગેડની મદદ લેવાની ફરજ પડી હતી.

સૂત્રો અનુસાર આ કાર ઘણા સમયથી પાર્ક હતી જેમાં અચાનક આગ લાગી હતી. ગણતરીની પળોમાં કાર અગનગોળામાં પરિવર્તિત થઈ ગઈ હતી.

ઘટનાની જાણ સુરત ફાયર બ્રિગેડને કરવામાં આવતા લાશ્કરોએ ઘટનાસ્થળે આવી આગ ઉપર પાણીનો મારો ચળવિકાબમલવ્યો હતો. આગળગવાનું મૂળ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. SS3SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.