Western Times News

Gujarati News

ન્યાસા દેવગને હિંચકા પર બેસીને આપ્યા મસ્ત પોઝ

મુંબઈ, બોલિવૂડ સુપર સ્ટાર અજય દેવગનની દીકરી ન્યાસા દેવગન ચર્ચિત સ્ટારકિડ્‌સમાંથી એક છે. ન્યાસા દેવગનની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઇ રહી છે. ન્યાસા દેવગન ૨૦ વર્ષની થઇ ગઇ છે.

કાજોલ અને અજય દેવગનની ન્યાસાની ખૂબસુરત તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં ન્યાસા સુપર ક્યૂટ લાગી રહી છે. અદાકારની આ તસવીરો પર ફેન્સ અનેક પ્રકારની કોમેન્ટ્‌સ કરી રહ્યા છે. ન્યાસા દેવગન આ તસવીરો સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહી છે. આ તસવીરો ન્યાસા દેવગનની એક ફેન એકાઉન્ટે શેર કરી છે જેમાં ન્યાસા દેવગન મસ્ત લાગી રહી છે.

આ તસવીરોમાં ન્યાસાને જોઇને તમે ફિદા થઇ જશો. આ તસવીરો તમે એક વાર જોશો તો વારંવાર જોવાનું મન થાય એવી છે. આ તસવીરોમાં ન્યાસા હિંચકામાં બેસેલી જોવા મળી રહી છે. હિંચકામાં ન્યાસા મસ્ત લાગી રહી છે.

ન્યાસા દેવગનની આ તસવીરો જોઇને એક યુઝર્સે કોમેન્ટ કરી છે કે બિલકુલ કાજોલની ફીચર છે, જ્યારે અનેક લોકોએ એને નાની કાજેલ કહ્યુ છે.

કાજોલ અને અજય દેવગનની દીકરી ન્યાસા દેવગનની આ તસવીર અનંત અંબાણીના પ્રી-વેડિંગ બેશની છે, જ્યાં સુપર સ્ટાર અજય દેવગન ફેમિલી સાથે પહોંચ્યો હતો. ન્યાસાની એક-એક તસવીરો જોઇને તમે ફિદા થઇ જશો. ન્યાસાની આ તસવીરો તમે જોતા રહી જશો.

ન્યાસાની સુંદરતા જોઇને તમે ફિદા થઇ જશો. આમ, વાત કરવામાં આવે તો ન્યાસાનું ટ્રાન્સફોર્મેશન લોકોને એક સમયે ખૂબ પસંદ પડ્યુ હતુ. ભારતીય પોશાકમાં અજયની દીકરી ન્યાસા સુંદર લાગી રહી છે. પોતાનો લુક કમ્પ્લીટ કરવા માટે ન્યાસા દેવગને ગળામાં એકદમ હેવી સેટ પહેર્યો છે.

આ સાથે કાનમાં ઇયરરિંગ્સ પણ પહેરી છે. આ જ્વેલરી ન્યાસાના લુકમાં ચાર ચાંદ લગાવે છે. લુકને પરફેક્ટ કરવા માટે ન્યાસાએ મેક અપ અને લિપસ્ટિક કરી છે. આ લિપસ્ટિક અને મેક અપ વધારે હાઇ ના હોવાથી ફેસ મસ્ત લાગી રહ્યો છે. ડિપનેક બ્લાઉઝ ન્યાસાની હોટનેસમાં વધારો કરે છે. આમ, હાલમાં ન્યાસાની આ તસવીરો ધડાધડ વાયરલ થઇ રહી છે.SS1MS

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.