Western Times News

Gujarati News

ધી અમદાવાદ ડીસ્ટીકટ કો.ઓ.બેંક લી.— દેહગામ દ્વારા રકતદાન શિબિરનું આયોજન

ધી અમદાવાદ ડીસ્ટીકટ કો.ઓ.બેંક લી.— દેહગામ દ્વારા ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી અમદાવાદ ડીસ્ટીકટ બ્રાન્ચનાં સહયોગથી રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું. આ રકત અને રકતઘટકો થેલેસેમીયા અને જરૂરીયાતમંદ દર્દીઓને આપવામાં આવશે. આ રકતદાન શિબિરમાં  સ્વૈચ્છીક રકતદાતાઓએ રકતદાન કર્યુ હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.