Western Times News

Gujarati News

સાબરમતી ખાતે વોલીબોલ ટુર્નામેન્ટ યોજાશેઃ ગુજરાતની 22 ટીમો ભાગ લેશે

નેતાજી સુભાષચંદ્ર બોઝ રાત્રિ વોલીબોલ ટુર્નામેન્ટ 2024-“ખેલેંગે હમ – જીતેગા ભારત”

Ahmedabad:  સાબરમતી ખાતે આવેલ સેન્ટ જોસેફ સ્કૂલ પ્લે ગ્રાઉન્ડ, આદર્શ નગર સામે, ડી કેબીન પોસ્ટ ઓફિસ પાસે તા-25/5/24 અને 26/5/24ના રોજ વોલીબોલ ટુર્નામેન્ટ રમાશે જેમા ગુજરાતની 22 ટીમો ભાગ લેનાર છે, જેમાંથી 2 ટીમ ફાઇનલમાં રમશે.

જેમા વિજેતા અને તે પૈકીની એક વિજેતા અને રનર્સ ટીમને ટ્રોફી તથા રોકડ પુરસ્કાર.તેમજ  બેસ્ટ shooter  અને બેસ્ટ પાસીંગ  ખેલાડીને પણ ટ્રોફી તેમજ રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવશે. આ ટુર્નામેન્ટનું આયોજન શ્રી અશોક દીન દયાલ શર્મા (પ્રમુખ) હિન્દુ સામ્રાજ્ય સેના. દ્વારા કરવામાં આવ્યું  છે. વધુ વિગત માટે 9824014605 પર સંપર્ક કરવો .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.