Western Times News

Gujarati News

ખેડા જિલ્લાના રમતવીરો વડોદરા ખાતેની વડો ઇન્ટર ડોજો કરાટે ટુર્નામેન્ટમાં ઝળક્યા

વડોદરા વી.એમ.એસ.એસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે તા, ૧૯-૦૧-૨૦૨૦ના રોજ ૫મી વડો ઇન્ટર ડોજો કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખેડા જિલ્લાના બાળકોએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરીને ૯ ગોલ્ડ મેડલ્સ પ્રાપ્ત કર્યા હતા, જેમાં (૧) દિયા કોટડીયા – ગોલ્ડ મેડલ, (૨) તુલ્સી બ્રહ્મભટ્ટ – ગોલ્ડ મેડલ, (૩) આસ્કા પટેલ – ગોલ્ડ મેડલ, (૪) હેતીકા શર્મા – ગોલ્ડ મેડલ, (૫) લવ બુગ્ગા – ગોલ્ડ મેડલ, (૬) જનક વણઝારા – ગોલ્ડ મેડલ, (૭) મેક્સ મલબારી – ગોલ્ડ મેડલ, (૮) મનીષ રાઠોડ – ગોલ્ડ મેડલ, (૯) આયુષ ડેરોલા – ગોલ્ડ મેડલ છે. જ્યારે ૪ સિલ્વર મેડલ્સ પ્રાપ્ત કરનાર વિધાર્થીઓ (૧) રુદ્ર પટેલ – સિલ્વર મેડલ, (૨) આફ્રિન દીવાન – સિલ્વર મેડલ, (૩) યુગ પરમાર – સિલ્વર મેડલ, (૪) જય પંચાલ – સિલ્વર મેડલ છે. તથા ૧૧ બ્રોન્ઝ મેડલ્સ પ્રાપ્ત કરનાર વિધાર્થીઓ (૧) શાક્ષી પટેલ – બ્રોન્ઝ મેડલ, (૨) તન્મય પટેલ – બ્રોન્ઝ મેડલ, (૩) સાનિયા દીવાન – બ્રોન્ઝ મેડલ, (૪) ધાર્મિક પરમાર – બ્રોન્ઝ મેડલ, (૫) વિરાજ વણઝારા – બ્રોન્ઝ મેડલ, (૬) મિત પટેલ – બ્રોન્ઝ મેડલ, (૭) મોં કૈફ ખોંખાર – બ્રોન્ઝ મેડલ, (૮) રિશ્વ પટેલ – બ્રોન્ઝ મેડલ, (૯) ફરહાન શૈખ – બ્રોન્ઝ મેડલ, (૧૦) જીલાની કુરેશી – બ્રોન્ઝ મેડલ, (૧૧) અનીશ વસાવા – બ્રોન્ઝ મેડલ આ તમામ રમતવીરો સેન્સેઇ રાજ કૌશિક અને સેન્સેઇ અરુણ પંડ્યાના માર્ગધર્શન નીચે કરાટેની તાલીમ લઇ રહ્યા છે

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.