Western Times News

Gujarati News

સેનેટરી વિભાગના સફાઈ કામદારોને હાથ મોજા, માસ્ક, અને સેનેટાઇઝરની બોટલો આપવામાં આવી

કપડવંજ નગરપાલિકાના સેનેટરી વિભાગના સફાઈ કામદારો મુકર્ડમાં તથા ડ્રાઈવરોને સરકાર શ્રી ની સુચના અનુસાર નગર સેવાસદનના પ્રમુખ પંકજભાઈ પટેલ ચીફ ઓફિસર બી.એન.મોડ ના માર્ગદર્શન હેઠળ સેનેટરી ઇન્સ. નગીનભાઈ પટેલ અંદાજે ૧૦૨ જેટલા કર્મચારીઓને સુરક્ષા કીટ કે જેમા સાબુ ડિટર્જન્ટ પાવડર,  હાથ મોજા, માસ્ક, અને સેનેટાઇઝરની બોટલો આપવામાં આવી હતી. (તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત કપડવંજ)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.