Western Times News

Gujarati News

નડિયાદમાં ફાયર ડે  મનાવવામાં આવ્યો

આજે ” ફાયર ડે “નીમીતે  નડિયાદ ફાયરબ્રિગેડ ના જવાનો દ્વારા ફાયર ડે  મનાવવામાં આવ્યો હતો આ પ્રસંગે નડિયાદ નગરપાલિકાના પ્રમુખ દિપીકાબેન પટેલ તથા ચીફ ઓફિસર પ્રણવ પારેખ તથા  ફાયર બ્રિગેડના જવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.