Western Times News

Gujarati News

રેલવે સ્ટેશન પર સોશિયલ ડિસ્ટંન્સીંગ જળવાઈ રહે તે માટે પગલાં લેવાયા

(તસવીરો – જયેશ મોદી) અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશન ખાતે lockdown પૂર્ણ થયા બાદ લોકોની ભીડ ટિકિટ કાઉન્ટર ઉપર ન થાય તે માટે પગલા લેવાઇ રહ્યા છે. સોશિયલ ડિસ્ટંન્સીંગ જળવાઈ રહે તે માટે કાલુપુર રેલ્વે સ્ટેશન ખાતે ટિકિટબારી નજીક ગોળ કુંડાળા કરી તેમાં ઉભા રહેવા માટે લોકોને સમજાવાશે. આ જ રીતે પ્લેટફોર્મ ઉપર પણ કુંડાળા બનાવવામાં આવ્યા છે. ટ્રેનમાં ચઢવા માટે ભીડ ન થાય તે માટે લોકોને કુંડાળામાં જ ઉભા રહેવાનું રહેશે.
Ahmedabad: A view of Social distancing circles draw on railway platform for precaution measure during nationwide lockdown amid concerns about the spreading of coronavirus disease (COVID-19) in Ahmedabad on Thursday, April 23, 2020. This precaution take places when lockdown revoke from city.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.