Western Times News

Gujarati News

લૉકડાઉન વચ્ચે પણ સમગ્ર દેશમાં ઘઉંની લણણી એકધારી ઝડપથી ચાલી રહી છે

File

દેશવ્યાપી લૉકડાઉન વચ્ચે પણ સમગ્ર દેશમાં ઘઉંની લણણીનું કામ એકધારી ઝડપથી આગળ વધી રહ્યું છે. રવી 2020 દરમિયાન ખેડૂતો તેમજ કામદારો પાકની લણણી અને થ્રેસિંગની કામગીરી સંબંધિત SOPનું ચુસ્ત પાલન કરી રહ્યા છે.

કોરોના વાયરસનો ફેલાવો રોકવા માટે અને ખેડૂતો તેમજ ખેતરમાં કામ કરતા શ્રમિકોના સ્વાસ્થ્ય અને સલામતીને ધ્યાનમાં રાખીને ભારત સરકારના કૃષિ, સહકારિતા અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા રાજ્યોને SOP મોકલવામાં આવ્યા છે જેનું ખેડૂતો અને શ્રમિકોએ કૃષિલક્ષી કોઇપણ કામગીરી દરમિયાન પાલન કરવું જરૂરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.