Western Times News

Gujarati News

વસો પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ જશવંતભાઇ વય- નિવૃત્ત થતાં વિદાય સમારંભ યોજાયો

ખેડા જિલ્લાના વસો પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા       હેડ -કોન્સ્ટેબલ જશવંતભાઇ પરમાર જેઓ વય નિવૃત થતા તેમનો વિદાય સમારંભમાં રાખવામાં આવ્યો હતો આ પ્રસંગે વસો પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ જી.બી. પરમારે જણાવ્યું હતું કે તેઓ એ તેમની ફરજ દરમિયાન ખુબ જ સારી કામગીરી કરી હતી અને તેમની પ્રશંસા કરી હતી અને તેમનું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું  હતું  આ પ્રસંગે મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો ( તસવીર સાજીદ સૈયદ નડિયાદ)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.